Short News

જાણો : 19 નવેમ્બરનું રાશિફળ

જાણો : 19 નવેમ્બરનું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા વધુ વાંચો લિંક પર ક્લિક કરો.

યૂનિફોર્મ નહોતો પહેર્યો માટે શિક્ષકે કાતર વડે હુમલો કર્યો

યૂનિફોર્મ નહોતો પહેર્યો માટે શિક્ષકે કાતર વડે હુમલો કર્યો

યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશની એક શાલામાં દુઃખદ ઘટના સામે આવી છે. કાનપુરમાં 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર શિક્ષકે કાતર વડે હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તે સ્કૂલ યૂનિફોર્મ પહેર્યા વિના શાળાએ આવ્યો હતો.

કાર પાર્ક કરીને ભૂલી ગયો, 20 વર્ષ બાદ આવી હાલતમાં મળી

કાર પાર્ક કરીને ભૂલી ગયો, 20 વર્ષ બાદ આવી હાલતમાં મળી

જર્મનીના ફેંકફર્ટ શહેરમાં એક શખ્સે 1997માં કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. 20 વર્ષ બાદ પોલીસે આ કાર શોધી કાઢી છે. ત્યારે ખબર પડી કે ગાડી ચોરી નતી થઇ પણ ફરિયાદીએ ક્યાં પાર્ક કરી ગાડી તે સ્થળ ભૂલી ગયો હતો. ગાડી કાટ ખાઇ ગઇ હતી.

દીકરીના લગ્ન પહેલા 53 લાખની ચોરી

દીકરીના લગ્ન પહેલા 53 લાખની ચોરી

દીકરીના લગ્ન પહેલા જ ચોરો ઘર સાફ કરી જતાં પિતા હતપ્રભ થઇ ગયા. 50 લાખનું સોનું સહિત 3 લાખની રોકડ રકમની ચોરી થઇ છે. ઘટનાની જાણ થતાં દીકરીની માતા બેભાન થઇ જતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.