વરુણ ધવનને મળવા સુરતની 14 વર્ષીય ફેને કર્યુ એવું કે જાણીને ચોંકી જશો
ચલચિત્રો
- 3 days ago
માહિતી મળી છે કે શુક્રવારના રોજ સુરતના ટેક્સટાઈલ મેન્યુફેક્ચરરની 14 વર્ષની દિકરી પોતાના ફેવરિટ એક્ટર વરુણ ધવનની પાછળ એવી તો દિવાની હતી કે તે પોતાના ઘરે થી ભાગી ગઈ હતી. તે રાતે લગભગ 9.30 વાગ્યે મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી ખાર વિસ્તારમાં વરુણના અપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ હતી. જો કે, મુંબઈ પોલીસને જાણ થતા તેને સુરત પરત લઈ આવવામાં આવી હતી.