2 કરોડ ચૂકવવાની સલમાનની ઓફર ઘોડા માલિકે ફગાવી
ચલચિત્રો
- 2 month, 10 days ago
અમદાવાદમાં રહેતા સિરાજ ખાન પઠાણ ભારતના મોસ્ટ વોન્ટેડ ઘોડા સાકિબનો માલિક છે. આ ઘોડા માટે ઘોડા પ્રેમી એક્ટર સલમાન ખાને રૂપિયા બે કરોડની ઓફર આપી હતી. આ ઓફર ઠુકરવતા સિરાજે જણાવ્યું કે તે પોતાનો ઘોડો વેચવા માંગતો નથી, આ પહેલા અનેકવાર ઓફર્સ નકારી ચૂક્યો છે.