ચાણસ્મા આંગડિયા પેઢીમાં થઈ 1 લાખની લૂંટ
ગુજરાત
- 2 month, 10 days ago
પાટણના ચાણસ્મામાં અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાંથી 1 લાખની લૂંટ ચલાવામાં આવી છે, મળતી માહિતી મુજબ 6 અજાણ્યા શખશોએ આજે સવારે આંગડિયા પેઢીમાં ઘુસી ગયા હતા અને પિસ્તોલની અણીએ રૂ. 1 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જેની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી CCTV કેમેરાના આધારે વધુ તપાસ કરી રહી છે.