ગીર સોમનાથના 4 કોંગ્રેસી ધારાસભ્યોની ભૂખ હડતાલ
ગુજરાત
- 2 month, 10 days ago
ગીર સોમનાથમાં કોંગ્રેસના ચાર જેટલા ધારાસભ્યો ભૂખ હડતાલ પર બેઠા છે, કોંગ્રી ધારાસભ્યોનો આક્ષેપ છે કે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું બંધ કરી દીધું છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોળી બની છે. કોંગ્રેસના ધારાસભ્યોની હડતાલમાં વેરાવળ અને ઉનાના ખેડૂતો પણ જોડાયા છે.