Short News

કૌન બનેગા કરોડપતિના નામે કોલ કરી વેપારી સાથે કરી ઠગાઈ

કૌન બનેગા કરોડપતિના નામે કોલ કરી વેપારી સાથે કરી ઠગાઈ

અમરેલી જિલ્લાના ચિતલ ગામના વતની અને હાલ સુરતના નાના વરછામાં રહેતા મયૂર ચંદુભાઈ દેસાઈએ પોતાની સાથે ઠગાઈ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી. તેના જણાવ્યા પ્રણામે તેને કૌન બનેગા કરોડપતિમાંથી ફોન આવ્યો હતો. જેમાં તેને લક્કી ડ્રો અતંર્ગત 25 લાખ રુપિયાનું ઈનામ મળ્યુ હોય બેંકની માહિતી કઢાવી 4,16,000 રૂ. પડાવી લીધા હતા.
આજે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ તરફથી 5 મોટા નેતા મુકશે પક્ષ

આજે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ તરફથી 5 મોટા નેતા મુકશે પક્ષ

આજે શુક્રવારે સવારે 11 વાગ્યેથી મોદી સરકાર વિરુદ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે ચર્ચા શરૂ થશે. જે સાંજના 6 વાગ્યા સુધી એટલે કે 7 કલાક ચાલશે. ભાજપ તરફથી મોટા 5 નેતા અને મંત્રી સરકારનો પક્ષ રાખશે, જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી બોલે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બહુમતીનો દાવો કરતી સરકારને ઘેરવા માટે વિપક્ષ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા તકનો ફાયદો ઉઠાવશે.
જુલાઇ 20, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

જુલાઇ 20, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.20 પૈસાની ઘટાડા સાથે રૂપિયા 75.92 થઇ ગઇ છે. ગઇ કાલે 19 જુલાઇ, 2018ના રોજ પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.08 પૈસાના વધારા સાથે રૂપિયા 76.12 પર સ્થિર થઇ ગઇ હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
જુલાઇ 20, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

જુલાઇ 20, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે જુલાઇ 20, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 220ના ઘટાડા સાથે રૂપિયા 29,360 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 20ના ઘટાડા સાથે રૂપિયા 32,250 થયો છે. જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવમાં 50 રૂપિયાના ઘટાડા સાથે 4,160 પર સ્થિર છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more