Short News

45 લાખ સરકારી કર્મચારીઓ ખાનગી હોસ્પિટલ્સમાં પણ કરાવી શકશે સારવાર : SC

45 લાખ સરકારી કર્મચારીઓ ખાનગી હોસ્પિટલ્સમાં પણ કરાવી શકશે સારવાર : SC

સુપ્રીમ કોર્ટના ચુકાદાએ કેન્દ્ર સરકારના લગભગ 45 લાખ કર્મચારીઓને મોટી રાહત મળી છે. સીજીએચએસની પેનલે હોસ્પિટલોમાં સુવિધા નહીં હોવાની સ્થિતિમાં પેનલની બહારની હોસ્પિટલોમાં પણ જો સેવારત અથવા સેવાનિવૃત્ત કર્મચારી અથવા તેમના પરિવારજનોની સારવાર કરાવશે, તો તેમને ખર્ચ પાછો મળશે એવો આદેશ આપ્યો છે. એટલે કે સારવાર પર ખર્ચ કરવામાં આવેલી રકમ રિઈમ્બર્સ કરવામાં આવશે.
જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

ભારતીય સ્ટેટ બેન્કે પ્રોબેશનરી ઓફિસર્સના 2000 પદો માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. આ માટે કોઈપણ માન્યતા પ્રાપ્તયૂનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોય તે અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારની ઉંમર 01-04-2018ના રોજ 21થી ઓછી અને 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વધુ જાણકારી મેળવવા વાંચો અહીં.
છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈપણ છોકરીની ચાલના આધારે તેના સ્વભાવની જાણકારી મળે છે જેમ કે, ઝડપથી ચાલતી છોકરી આત્મવિશ્વાસ ભરપૂર એનો સાહસિક હોય છે. નાના ડગલા ભરીને ચાલતી છોકરી શાંત, હસમુખી અને મળતાવડી હોય છે. જમીન પર પગ ઘસીને ચાલતી છોકરીઓ દુઃખી રહે છે તેમજ જલ્દી નિર્ણય નથી લઈ શકતી. ધીમે ચાલતી છોકરી શાંત અને સહજ હોય છે.
યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સ બાબતે આપ્યુ વિવાદિત નિવેદન

યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સ બાબતે આપ્યુ વિવાદિત નિવેદન

યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સને લઈને એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેણે જણાવ્યુ હતુ કે ઓરલ સેક્સ ગંદી બાબત છે અને તેના પર પ્રતિબંધ લાગવો જોઈએ તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘મોઢાનો પ્રયોગ તો ખાવા માટે હોય છે, ઓરલ સેક્સ માટે નહીં. ઉલ્લેખનીય છે કે યુગાંડાના પ્રેસિડેન્ટે આ પહેલા 2014મા તેમણે સમલૈંગિકોને લઈને ખૂબ જ કડક કાયદો બનાવ્યો હતો.