Short News

Video: દિલ્હીમાં ચોરોએ ચોરી પહેલા કર્યો મિથુન ડાન્સ

Video: દિલ્હીમાં ચોરોએ ચોરી પહેલા કર્યો મિથુન ડાન્સ

રાજધાની દિલ્હીમાં ચોરોમાં કોઈ જ વાતનો ભય નથી. આ વાતનો અંદાઝો આ બાબતથી લગાવી શકાય છે કે ચોર એક દુકાનમાં ચોરી કરવા માટે આવે છે અને સીસીટીવી કેમેરા સામે ડાન્સ કરે છે. દિલ્હીમાં નોવેલ્ટી સિનેમા પાસે કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું જયારે ચોર ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરા સામે મિથુન સ્ટાઈલમાં ડાન્સ કરવા લાગ્યો.
વોટ્સએપને તૈયાર કર્યુ નવું ફિચર, જાણો ખાસિયત

વોટ્સએપને તૈયાર કર્યુ નવું ફિચર, જાણો ખાસિયત

વધતી જતી હિંસા અને હુલમાની ઘટના બાદ સરકારે વોટ્સએપને કેટલાક પગલા લેવા આદેશ આપ્યો હતો. જેને ધ્યાનમાં રાખી વોટ્સએપે ફોર્વરડેડ મેસેજને મેન્શન કરવાની સાથે વધુ એક નવું ફીચર તૈયાર કર્યુ છે. આ ફિચરમાં યુઝર્સ એકના એક મેસેઝ, વિડિયો તેમજ ફોટોઝને એકવારમાં 5થી વધુ વ્યક્તિને ફોરવર્ડ નહીં કરી કરી શકે. જો આવુ કરશે તો. ફોરવર્ડનું ઓપ્શન ડિસેબલ થઈ જશે.
અવિશ્વાસ પ્રસ્તાવ : BJDએ વૉકઆઉટ કર્યું, શિવસેના અવિશ્વાસના પ્રસ્તાવના વોટિંગનો બહિષ્કાર કરશે

અવિશ્વાસ પ્રસ્તાવ : BJDએ વૉકઆઉટ કર્યું, શિવસેના અવિશ્વાસના પ્રસ્તાવના વોટિંગનો બહિષ્કાર કરશે

લોકસભામાં કેન્દ્ર સરકારની સામે વિપક્ષી પાર્ટિઓ દ્વારા લવાયેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું અવિશ્વાસ પ્રસ્તાવનું વોટિંગ સાંજે 6 વાગે થશે. સદન એકમત થશે તો લંચ પણ રદ કરવામાં આવશે. આ દરમિયાન BJDએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું. શિવસેના અવિશ્વાસના પ્રસ્તાવના વોટિંગનો બહિષ્કાર કરશે.
અમદાવાદઃ 22 વર્ષીય યુવતીને રાત્રે અઢી વાગ્યે માર મારી આપ્યા તલાક

અમદાવાદઃ 22 વર્ષીય યુવતીને રાત્રે અઢી વાગ્યે માર મારી આપ્યા તલાક

દેશઆખાના મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતી 22 વર્ષીય સબાનાના લગ્ન 2 વર્ષ પહેલાં લગ્ન અસફાક નામના યુવક સાથે થયા હતા. પરંતુ ગઈ કાલે રાત્રે અઢી વાગ્યે સબાનાને માર મારી 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ કરી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more