Short News

કરુણાનિધિઃ હીરોનું કેરેક્ટર લખવાથી માંડી હીરો બનવાની સફર

કરુણાનિધિઃ હીરોનું કેરેક્ટર લખવાથી માંડી હીરો બનવાની સફર

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કડકમ (ડીએમકે) અધ્યક્ષ એમ કરુણાનિધિનું સાંજે 6. 10 વાગે નિધન થઈ ગયુ. છેલ્લા દસ દિવસોથી તે ચેન્નઈની કાવેરી હોસ્પિટલના આઈસીયુમાં ભરતી હતા. તેમને યુરિનરી ઈન્ફેક્શન બાદ ઘણી બિમારીઓએ ઘેરી લીધા હતા. આવે નજર નાખીએ દશકો સુધી તમિલનાડુના રાજકારણમાં એક ધ્રુવ બનીને રહેલા કરુણાનિધિના રાજકીય જીવન પર. વધુ વાંચવા સ્ક્રોલ કરો.
કેરળઃ ભારે વરસાદને લીધે 14 રાજ્યોનો રેડ એલર્ટ, 113 લોકોના મોત

કેરળઃ ભારે વરસાદને લીધે 14 રાજ્યોનો રેડ એલર્ટ, 113 લોકોના મોત

કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને લીધે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે અગલ અગલ ઘટનામાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત થયા છે.અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યના બધા જ 14 રાજ્યોમાં એલર્ટ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ કોચ્ચિ એરોપોર્ટને પણ શનિવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
અટલજીના નિધન બાદ પીએમ મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

અટલજીના નિધન બાદ પીએમ મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ પીએમ અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનું આજે લાંબી બિમારી બાદ એઈમ્સ હોસ્પિટલ ખાતે નિધન થયુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમજ અટલજીનું કાવ્ય ટ્વિટ કરીને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી છે. ઉલ્લેખનીય છે કે અટલજી લાંબા સમયથી બિમાર હતા અને પાછલા 24 કલાકથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.
ભારતના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીનું 93 વર્ષની વયે નિધન

ભારતના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીનું 93 વર્ષની વયે નિધન

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ એઈમ્સ હોસ્પિટલ ખાતે ગુરૂવારે સાંજે 5.05 વાગ્યે આખરી શ્વાસ લીધા છે. 93 વર્ષીય અટલજીને યૂરિન ઇન્ફેક્શનની ફરિયાદ બાદ 11 જૂનના રોજ એઈમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તેના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો હતો. પરંતુ બુધવારે ફરીવાર તેવી તબિયત નાજુક થયા બાદ તેને છેલ્લા 24 કલાકથી લાઈફ સપોર્ટિં સિસ્ટમ પર રખાયા હતા.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more