11 વર્ષે મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે ચુકાદો, અસીમાનંદ સહિતના આરોપીઓ નિર્દોષ જાહેર
ભારત
- 8 days ago
NIAની વિશેષ કોર્ટે 11 વર્ષ બાદ મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 2007માં હૈદરાબાદમાં થયેલાં વિસ્ફોટમાં 9 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 58થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જો કે આ મામલે કોર્ટે દ્વારા અસીમાનંદ સહિત તમામ આરોપીઓને દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.