Short News

બ્રિટિશ સાંસદને ભારતે એરપોર્ટ પરથી જ આ કારણે પરત મોકલ્યા

બ્રિટિશ સાંસદને ભારતે એરપોર્ટ પરથી જ આ કારણે પરત મોકલ્યા

બ્રિટનના સાંસદ લોર્ડ એલેક્ઝેન્ડર કાર્લિલેને ભારતે દિલ્હી એરપોર્ટ પરથી જ પરત મોકલી દીધા છે. બ્રિટનના ટોચના વકીલોમાંના એક એવા લોર્ડ એલેક્ઝેન્ડર વિમાન મારફતે બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જોકે, ભારતે તેમને દેશમાં પ્રવેશ આપ્યો ન હતો અને તેમને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. લોર્ડ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના કાયદાકીય સલાહકાર છે.
જુલાઇ 20, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

જુલાઇ 20, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.20 પૈસાની ઘટાડા સાથે રૂપિયા 75.92 થઇ ગઇ છે. ગઇ કાલે 19 જુલાઇ, 2018ના રોજ પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.08 પૈસાના વધારા સાથે રૂપિયા 76.12 પર સ્થિર થઇ ગઇ હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
જુલાઇ 20, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

જુલાઇ 20, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે જુલાઇ 20, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 220ના ઘટાડા સાથે રૂપિયા 29,360 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 20ના ઘટાડા સાથે રૂપિયા 32,250 થયો છે. જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવમાં 50 રૂપિયાના ઘટાડા સાથે 4,160 પર સ્થિર છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
ધોનીના રિટાયરમેન્ટ મુદ્દે ગાંગૂલીએ ધોની વિશે કહ્યુ આવું

ધોનીના રિટાયરમેન્ટ મુદ્દે ગાંગૂલીએ ધોની વિશે કહ્યુ આવું

ભારતીય ક્રિકેટર એમએસ ધોનીએ ઈંગ્લેન્ડ સામેની અંતિમ વનડે હાર્યા બાદ અમ્પાયરના હાથમાંથી બોલ લઈ લેતા મીડિયામાં તેની નિવૃતિને લઈ અફવાઓ ઉડી હતી. જો કે આ વિશે ગાંગૂલીએ ધોનીને ખરાખોટી સંભળાવી હતી. ગાંગૂલીએ કહ્યુ કે, આ વિકેટ કિપર બેટ્સમેન 2019 વર્લ્ડકપ માટે ટીમની પસંદ છે. જો ધોનીને રમાડવામાં આવે તો તેને હિંટિંગ કરવી જે પડશે.  
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more