Short News

Video: સળગતું સિલિન્ડર લઈને મહિલા પાછળ દોડ્યો યુવક
<iframe frameborder="0" width="480" height="270" src="//www.dailymotion.com/embed/video/x6oel4y" allowfullscreen allow="autoplay"></iframe>

Video: સળગતું સિલિન્ડર લઈને મહિલા પાછળ દોડ્યો યુવક

અલાહાબાદના કીડગંજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયી છે, જેમાં એક યુવક સળગતું ગેસ સિલિન્ડર લઈને મહિલા પાછળ દોડે છે. યુવકે મહિલાને સળગાવી નાખવાની ધમકી પણ આપી. મહિલાએ ગમે તેમ કરીને ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે એક મકાનના માલિકીના હક અંગે વિવાદ ચાલી રહ્યો છે.
સેન્સેક્સ 196 અંક ઉછળીને બંધ, નિફ્ટી 11000ની ઊપર

સેન્સેક્સ 196 અંક ઉછળીને બંધ, નિફ્ટી 11000ની ઊપર

આજે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 196.19 અંક એટલે કે 0.54 ટકાની મજબૂતીની સાથે 36519.96 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 71.20 અંક એટલે કે 0.65 ટકાની મજબૂતીની સાથે 11008.05 ના સ્તર પર બંધ થયા છે.
જાન્યુઆરી 2019માં યોજાશે લોકસભા ચૂંટણી?

જાન્યુઆરી 2019માં યોજાશે લોકસભા ચૂંટણી?

18 જુલાઈ બુધવારથી શરુ થતું ચોમાસુ સત્ર લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું અંતિમ સંસદ સત્ર હોઇ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઉપરાંત મિઝોરમમાં રાજ્ય સરકારનો કાર્યકાળમાં જાન્યુઆરી 2019માં પૂર્ણ થશે. મે-2019માં કેન્દ્રની સરકારનો કાર્યકાળ સમાપ્ત થશે. અટકળો છે કે, કેન્દ્ર સરકાર આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભા ચૂંટણી કરાવી શકે છે.
સૌથી યુવા અરબપતિ બની કાઈલી જેનર

સૌથી યુવા અરબપતિ બની કાઈલી જેનર

કહેવાય છે કે સમય બદલતા વાર નથી લાગતી. જ્યારે સમય સારો હોય તો બધુ સારુ હોય છે. જરૂરી નથી કે ફેમ અને સફળતા એક ઉંમરે જ મળે. નાની ઉઁમરમાં પણ સફળતા તમારા કદમ ચૂમી શકે છે. અને તેનું ઉદાહરણ પણ આપણી સામે છે. સામાન્ય રીતે આપણે ઉંમર પ્રમાણે આયોજન કરતા હોઈએ છીએ, પછી તે બિઝનેસ શરૂ કરવાની વાત હોય કે નોકરી દરમિયાન બચતની.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more