Short News

તાલિબાનને ચીન પાસે ફેલાવી ઝોળી, ઝિનપિંગ તકનો ફાયદો ઉઠાવશે?

તાલિબાનને ચીન પાસે ફેલાવી ઝોળી, ઝિનપિંગ તકનો ફાયદો ઉઠાવશે?

આજે આ સવાલો અફઘાનિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાઇ રહ્યા છે. કારણ કે, તાલિબાનોએ હિંસાની મદદથી કાબુલ પર કબ્જો કર્યો હતો, પરંતુ અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવવા માટે તેમની પાસે પૈસા નથી. તાલિબાન હાલ એક એક રૂપિયા માટે વલખા મારી રહ્યું છે અને જે પરિસ્થિતિઓ સાથે તેણે ચીન તરફ હાથ લંબાવ્યો છે, તે સ્પષ્ટ છે કે, આવનારા સમયમાં ડ્રેગન અફઘાનિસ્તાનનું લોહી ચૂસશે.

પ્રાઈવેટ વીડિયોને લઈને અંજલિ અરોરાએ મૌન તોડ્યુ

પ્રાઈવેટ વીડિયોને લઈને અંજલિ અરોરાએ મૌન તોડ્યુ


વાત બોલિવૂડની એ અભિનેત્રીઓની જેની હત્યા કરી દેવાઈ

વાત બોલિવૂડની એ અભિનેત્રીઓની જેની હત્યા કરી દેવાઈ