Short News

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિનું નિધન

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિનું નિધન

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે નિધન થઈ ગયુ છે. છેલ્લા કેટલાક સપ્તાહથી કરુણાનિધિ બિમાર હતા. મંગળવારે જારી થયેલ મેડીકલ બુલેટિનમાં આની જાણકારી આપવામાં આવી હતી કે એમ કરુણાનિધિની હાલત ગંભીર થઈ ગઈ છે. ત્યારબાદ સાંજે 6.10 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમના નિધનની ઘોષણા કરી દેવામાં આવી.
Ind vs Eng : ત્રીજી ટેસ્ટ : ઇંગ્લેન્ડે જીત માટે સર કરવો પડશે 521 રનનો ટાર્ગેટ

Ind vs Eng : ત્રીજી ટેસ્ટ : ઇંગ્લેન્ડે જીત માટે સર કરવો પડશે 521 રનનો ટાર્ગેટ

નોટિંઘમ ટેસ્ટમાં મેહમાન ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં આવી ચૂકી ચછે. તેણે મેજબાન ઈંગ્લેન્ડ સામે 521 રનનો પહાડ જેવો ટાર્ગેટ મૂક્યો છે. જવાબમાં ઈંગ્લેન્ડે બીજા દિવસની રમતના અંતે 9 ઓવરમાં વિના વિકેટે 23 રન બનાવી લીધા છે. એલિસ્ટર કુક 9 અને કેટૉન જેનિંગ્સ 13 રને અણનમ છે અને તેઓ હજુ પણ ટાર્ગેટથી 498 રન દૂર છે, જ્યારે હજુ બે દિવસની રમત બાકી છે.
ઓગસ્ટ 21, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

ઓગસ્ટ 21, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે ઓગસ્ટ 21, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 10ના ઘટાડા સાથે રૂપિયા 28,910 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 10ના ઘટાડા સાથે રૂપિયા 30,300 થયો છે. ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 0ની વધઘટ સાથે 3,860 પર સ્થિર થયો છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
ઓગસ્ટ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

ઓગસ્ટ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.01 પૈસાના વધારા સાથે રૂપિયા 76.77 થઇ ગઇ છે. ગઇ કાલે ઓગસ્ટ 20, 2018ના રોજ પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.12 પૈસાના વધારા સાથે રૂપિયા 76.76 થઇ ગઇ હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more