Short News

શિયાળા માં કસરત 

શિયાળા માં કસરત 

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું છે કે ઠંડીમાં કસરત કરવાના તેના પોતાના ફાયદા છે તે વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, સહનશીલતા વધે છે,તમારા શરીરને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે અને વિટામિન ડીનું સંશ્લેષણ કરે છે, અને તે એક મહાન મૂડ બૂસ્ટર જેવા કામ કરે છે પરંતુ કોઈ પણ પ્રકારના સ્નાયુની ઇજાઓને રોકવા માટે ઠંડા હવામાન દરમિયાન તમારે હૂંફાળું હોવું જરૂરી છે.

અમદાવાદઃ 22 વર્ષીય યુવતીને રાત્રે અઢી વાગ્યે માર મારી આપ્યા તલાક

અમદાવાદઃ 22 વર્ષીય યુવતીને રાત્રે અઢી વાગ્યે માર મારી આપ્યા તલાક

દેશઆખાના મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતી 22 વર્ષીય સબાનાના લગ્ન 2 વર્ષ પહેલાં લગ્ન અસફાક નામના યુવક સાથે થયા હતા. પરંતુ ગઈ કાલે રાત્રે અઢી વાગ્યે સબાનાને માર મારી 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ કરી હતી.
અવિશ્વાસ પ્રસ્તાવ લાઈવઃ લોકસભામાં હોબાળો, BJDનું વોક આઉટ

અવિશ્વાસ પ્રસ્તાવ લાઈવઃ લોકસભામાં હોબાળો, BJDનું વોક આઉટ

લોકસભામાં રજૂ થનારો અવિશ્વાસ પ્રસ્તાવને લઈ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ટીડીપીએ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે લોકસભા શરૂ થતાની સાથે જ ચર્ચા માટે મળેલા સમયને લઈ હોબાળો થયો હતો ને બીજેડી વોક આઉટ કરી ગઈ હતી. જોતા લાગી રહ્યુ છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની ઓછી અને વિપક્ષની પરીક્ષા વધુ હોય, પરંતુ જોવું રહ્યુ વિપક્ષ સરકાર સામે કેટલી ટકે છે.
હવે આ ડિરેક્ટર બનાવશે સંજય દત પર બીજી સંજૂ

હવે આ ડિરેક્ટર બનાવશે સંજય દત પર બીજી સંજૂ

સંજય દતની બાયોપિક સુપરહિટ સાબિત થયા બાદ હવે રામગોપાલ વર્મા સંજય દત પર બીજી ફિલ્મ બનાવવા ઈચ્છે છે. મુંબઇ મિરરે રામ ગોપાલ વર્મા સાથે વાત કરી જેમાં રામુએ આ રિપોર્ટને કન્ફોર્મ કર્યા હતા. ગોપાલ વર્માએ કહ્યુ કે હા હું આ ફિલ્મ બનાવી રહ્યો છું. જો કે આ ફિલ્મમાં ક્યા એક્ટરને તક મળશે તેમજ સંજય દતની જિંદગીના ક્યા તબક્કાને ઉજાગર કરાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more