મહેન્દ્રસિંહ ધોનીએ નિશાનેબાજ બની 40 સેકન્ડમાં કર્યા 15 ગન ફાયર
સ્પોર્ટ્સ
- 9 days ago
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટની સાથે નિશાનેબાજી પર હાથ અજમાવતો એક વિડિયો તેમના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. જેમાં ધોનીએ 40 સેકન્ડમાં 15 ગન ફાયર કર્યા અને તેમાથી મોટા ભાગના નિશાન પર લાગ્યા હતા. ધોનીએ ટ્વીટમાં લખ્યું કે એડ શૂટિંગથી વધારે મજા શૂટિંગ કરવામાં આવે છે. ધોની સમય કાઢીને પોતાનો શૂટિંગનો શોખ પૂરો કરી લે છે.