IPL 2018 : Match 11 : RCB vs RR : રાજસ્થાને બેંગલોરને 19 રને હરાવ્યું
t20 league 2018
- 10 days ago
IPL 11માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સીઝનની 11મી મેચ રમાઇ હતી. બેંગલોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 2017 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. તેના જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 198 રન જ બનાવી શક્યું હતું.