Short News

IPL 2018 : Match 50 : MIvKXIP : મુંબઇએ પંજાબને 3 રને હરાવ્યું

IPL 2018 : Match 50 : MIvKXIP : મુંબઇએ પંજાબને 3 રને હરાવ્યું

IPL11ની 50મી મેચમાં મુંબઈ ઈન્ડિન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 3 રને હરાવી દીધી. પંજાબે ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા. તેની સામે 187 રનના ટાર્ગેટ સામે પંજાબ 20 ઓવરમાં 5 વિકેટે 183 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
ઓલી ત્વચા માટે DIY ચોકલેટ હની ફેસ પેક

ઓલી ત્વચા માટે DIY ચોકલેટ હની ફેસ પેક

જ્યારે તમને લાગે કે તમારા ચહેરા ચીકણું હોય અથવા સારવારની જરૂર હોય ત્યારે તમારા ચહેરા પર એક પાર્લરની મુલાકાત લેવી, તમારા ખિસ્સામાં છિદ્રને બર્ન ન કરે, પરંતુ તે વ્યવહારિક નથી. તદુપરાંત, સલુન્સ ત્વચા સારવાર માટે ઘણા રાસાયણિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે જે તમારી ત્વચાને વધુ સારા કરતાં વધુ નુકસાન કરી શકે છે.

ગામડાંની શિક્ષકે કરી પૂરું કરી બતાવ્યું, અમિતાભ બચ્ચનથી પુરું ન થયેલું કામ

ગામડાંની શિક્ષકે કરી પૂરું કરી બતાવ્યું, અમિતાભ બચ્ચનથી પુરું ન થયેલું કામ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાનાં દોલતપુર ગામમાં આશરે દસ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચને આશરે દસ વિઘા જમીન લીધી અને એક ડિગ્રી કોલજનો પાયો નાખ્યો હતો. કોલેજનું નામ તેમણે વહુનાં નામ પર ઐશ્વર્યા રાય બચ્ચન કન્યા મહાવિદ્યાલય રાખ્યુ હતું. જો કે આજ દિન સુધી અહીં કોલેજ બની નથી. બાદમાં આ ગામના શિક્ષક સત્વવાન શુક્લાએ કોલેજ બનાવવાનું બીડું ઝડપ્યું જે આ જુલાઇ 2018થી શરૂ થશે.
હવે સૌરવ ગાંગુલી પર બનશે બાયોપિક

હવે સૌરવ ગાંગુલી પર બનશે બાયોપિક

બાલાજી ટેલિફિલ્મસ લિમિટેડનું સબ્સક્રિપ્શન બેસ્ડ વિડિયો પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી એટલે એકતા કપૂર ક્રિકેટર સૌરવ ગાગુંલીની બાયોપિક પ્રોડ્યુસ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ અ સેન્ચ્યુરી ઇઝ નોટ ઇનફ નામના પુસ્તક આધારિત બનશે, જેના લેખક સૌરવ ગાગુંલી પોતે જ છે. ગાંગુલીએ જણાવ્યું કે વાત સાચી કે મારા જીવન પર ફિલ્મ બનવવાની વાત એકતા કપૂર સાથે ચાલી રહી છે, નિર્ણય લેવાયો નથી.