Short News

રિલાયન્સ જીઓ યુઝર્સને નવા સ્કેમ વિશે ચેતવી રહ્યું છે

રિલાયન્સ જીઓ યુઝર્સને નવા સ્કેમ વિશે ચેતવી રહ્યું છે

રિલાયન્સ જીયોના નામ પર એક નવો જ કેમ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદર યુઝર્સને ખોટા મેસેજ મોકલવામાં આવે છે જેની અંદર તેઓ દાવો કરે છે કે રિલાયન્સ જીઓ દ્વારા એક્સ્ટ્રા ડેટા ના લાભો આપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેની અંદર એક એપ માટે લીંક પણ આપવામાં આવે છે કે જે એક ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરે છે આ બાબત વિશે રિલાયન્સ જીઓ દ્વારા કરવામાં આવી હતી કે

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

શું તમને ખબર છે કે તમે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ તમારા મિત્રો અથવા પરિવારજનોને તમારું લોકેશન મોકલી શકો છો હા તમે એસએમએસની મદદથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર તમારા લોકેશન ને બીજા વ્યક્તિ સાથે શેર કરી શકો છો તો આવું કઈ રીતે કરવું અને ઇન્ટરનેટ કનેક્શન વિના તમારા લોકેશન ને કઈ રીતે એસએમએસની મદદથી શેર કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

ગુગલ ફોટોઝ ની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ નવું ફીચર આવી રહ્યું છે

ગુગલ ફોટોઝ ની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ નવું ફીચર આવી રહ્યું છે

ગુગલ દ્વારા તેમની ગુગલ ફોટોઝ એપ્લિકેશનની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે અને આ ફિચરને ક્યારે આઈઓએસ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે તેના વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી તો એન્ડ્રોઇડ યુઝર્સને ગુગલ ફોટોઝ ની અંદર કયું ફિચર આપવામાં આવી રહ્યું છે તેના વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

અત્યાર સુધીમાં કેટલા ફોલ્ડેબલ ફોન ને જોવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં કેટલા ફોલ્ડેબલ ફોન ને જોવામાં આવ્યા છે

ફોલ્ડેબલ સ્ક્રીનવાળા સ્માર્ટફોન હવે આજના સમયની અંદર ધીમે ધીમે હકીકત બની રહ્યા છે ઘણી બધી કંપની દ્વારા તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ પણ કરી દેવામાં આવ્યા છે અને ઘણી બધી બીજી કંપનીઓ દ્વારા આવનારા સમયની અંદર તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે તો ત્યારે કયા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા છે.