Short News

આ જુના આઈફોન ની કિંમત સૌથી વધુ શક્તિશાળી ટોપ એન્ડ આઈફોન કરતા પણ વધુ છે

આ જુના આઈફોન ની કિંમત સૌથી વધુ શક્તિશાળી ટોપ એન્ડ આઈફોન કરતા પણ વધુ છે

શું તમને ખબર છે કે પ્રથમ વખત એવું બની રહ્યું છે કે નવા લોન્ચ કરેલા ટોપ એન્ડ મોસ્ટ પાવરફુલ ની કિંમત કયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ જૂના આઈ ફોન કરતા ઓછી હોય ભારતની અંદર અત્યારે જ્યારે શેર ચાલી રહ્યા છે ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવામાં આવી હતી તો કયા જુના આઈફોન ની કિંમત નવા લોન્ચ કરેલા આઈફોન કરતા વધુ છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

શું તમને ખબર છે કે તમે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ તમારા મિત્રો અથવા પરિવારજનોને તમારું લોકેશન મોકલી શકો છો હા તમે એસએમએસની મદદથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર તમારા લોકેશન ને બીજા વ્યક્તિ સાથે શેર કરી શકો છો તો આવું કઈ રીતે કરવું અને ઇન્ટરનેટ કનેક્શન વિના તમારા લોકેશન ને કઈ રીતે એસએમએસની મદદથી શેર કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

ગુગલ ફોટોઝ ની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ નવું ફીચર આવી રહ્યું છે

ગુગલ ફોટોઝ ની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ નવું ફીચર આવી રહ્યું છે

ગુગલ દ્વારા તેમની ગુગલ ફોટોઝ એપ્લિકેશનની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે અને આ ફિચરને ક્યારે આઈઓએસ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે તેના વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી તો એન્ડ્રોઇડ યુઝર્સને ગુગલ ફોટોઝ ની અંદર કયું ફિચર આપવામાં આવી રહ્યું છે તેના વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

અત્યાર સુધીમાં કેટલા ફોલ્ડેબલ ફોન ને જોવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં કેટલા ફોલ્ડેબલ ફોન ને જોવામાં આવ્યા છે

ફોલ્ડેબલ સ્ક્રીનવાળા સ્માર્ટફોન હવે આજના સમયની અંદર ધીમે ધીમે હકીકત બની રહ્યા છે ઘણી બધી કંપની દ્વારા તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ પણ કરી દેવામાં આવ્યા છે અને ઘણી બધી બીજી કંપનીઓ દ્વારા આવનારા સમયની અંદર તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે તો ત્યારે કયા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા છે.