Short News

રિલાયન્સ ડિજિટલ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઓફર લોન્ચ કરવામાં આવ

રિલાયન્સ ડિજિટલ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઓફર લોન્ચ કરવામાં આવ

રિલાયન્સ ડિજિટલ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઓફર લોન્ચ કરવામાં આવી છે કે જે આખા ભારતની અંદર રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને માઈ જીઓ સ્ટોર ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે આ ઓફર ની અંદર ઘણી બધી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવામાં આવશે જેની અંદર બધી ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીનો સમાવેશ થાય છે અને અમુક લકી ગ્રાહકોને ઈનામો પણ આપવામાં આવશે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

શું તમને ખબર છે કે તમે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ તમારા મિત્રો અથવા પરિવારજનોને તમારું લોકેશન મોકલી શકો છો હા તમે એસએમએસની મદદથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર તમારા લોકેશન ને બીજા વ્યક્તિ સાથે શેર કરી શકો છો તો આવું કઈ રીતે કરવું અને ઇન્ટરનેટ કનેક્શન વિના તમારા લોકેશન ને કઈ રીતે એસએમએસની મદદથી શેર કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

ગુગલ ફોટોઝ ની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ નવું ફીચર આવી રહ્યું છે

ગુગલ ફોટોઝ ની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ નવું ફીચર આવી રહ્યું છે

ગુગલ દ્વારા તેમની ગુગલ ફોટોઝ એપ્લિકેશનની અંદર એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે અને આ ફિચરને ક્યારે આઈઓએસ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે તેના વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી તો એન્ડ્રોઇડ યુઝર્સને ગુગલ ફોટોઝ ની અંદર કયું ફિચર આપવામાં આવી રહ્યું છે તેના વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

અત્યાર સુધીમાં કેટલા ફોલ્ડેબલ ફોન ને જોવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં કેટલા ફોલ્ડેબલ ફોન ને જોવામાં આવ્યા છે

ફોલ્ડેબલ સ્ક્રીનવાળા સ્માર્ટફોન હવે આજના સમયની અંદર ધીમે ધીમે હકીકત બની રહ્યા છે ઘણી બધી કંપની દ્વારા તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ પણ કરી દેવામાં આવ્યા છે અને ઘણી બધી બીજી કંપનીઓ દ્વારા આવનારા સમયની અંદર તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે તો ત્યારે કયા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા છે.