Short News

રિલાયન્સ જીઓ હવે વોઇસ કોલ્સ માટે ચાર્જ કરશે

રિલાયન્સ જીઓ હવે વોઇસ કોલ્સ માટે ચાર્જ કરશે

રિલાયન્સ જીઓ દ્વારા હવે બીજા ટેલિકોમ ઓપરેટરના નેટવર્ક પર કોલ કરવા પર પ્રતિમિનિટ દસ પૈસા નો ચાર્જ લેવામાં આવશે અને આવું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા આયુસી ને કારણે કરવામાં આવી રહ્યું છે તો આ બાબત વિશે જીઓ નું શું કહેવું છે અને તેમના પ્રતિસ્પર્ધીઓ શું કહી રહ્યા છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

જ્યારે તમે એબ્રોડ ટ્રાવેલિંગ કરી રહ્યા હો ત્યારે તમે આ સૌથી મોટી

જ્યારે તમે એબ્રોડ ટ્રાવેલિંગ કરી રહ્યા હો ત્યારે તમે આ સૌથી મોટી

શું તમને ખબર છે કે જ્યારે પણ તમે એબ્રોડ ટ્રાવેલ કરી રહ્યા છો ત્યારે તમે ઘણી બધી વખત આ સૌથી મોટી સ્માર્ટફોન ભૂલ કરી રહ્યા છો તે કઈ છે અને તેનાથી શું નુક્શાન થાય છે અને તેનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ તે બધી જ બાબતો વિષે આ આર્ટીકલ ની અંદર જણાવવામાં આવ્યું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

ક્રિટીકલ સિક્યુરિટી વલ્નરેબિલીટી દ્વારા ખાસ ક્રાફ્ટ કરવામાં આવેલ mp4

ક્રિટીકલ સિક્યુરિટી વલ્નરેબિલીટી દ્વારા ખાસ ક્રાફ્ટ કરવામાં આવેલ mp4

વોટ્સએપ ને ક્રિટિકલ સિક્યોરિટી ઓથોરિટી દ્વારા ખાસ પ્રાપ્ત કરવામાં આવેલ mp4 file દ્વારા વોટ્સએપને હિટ કરવામાં આવ્યું છે જો તમને પણ કોઈ યુઝર દ્વારા વોટ્સએપ ની અંદર mp4 ફાઈલ મોકલવામાં આવી હોય તો તેને ડાઉનલોડ કરતા પહેલા તમારે ચેતી જવું વધારે જરૂરી છે આ સાયબર એટેક તમારી ઘણી બધી વિગતો ચોરી શકે છે અથવા તમારા પર સર્વેલન્સ રાખી શકે છે.

વિવો વાય19 ત્રિપલ કેમેરા વોટરડ્રોપ નોચ્ ડિસ્પ્લે ની સાથે ભારતમાં લોન્ચ

વિવો વાય19 ત્રિપલ કેમેરા વોટરડ્રોપ નોચ્ ડિસ્પ્લે ની સાથે ભારતમાં લોન્ચ

વિવો દ્વારા વાયy19 ત્રિપલ કેમેરા અને વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે ની સાથે ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનની કિંમત 4990 રાખવામાં આવી છે જી ની અંદર 4gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોન પર કઈ લોંચ ઓફર આપવામાં આવી રહી છે અને તેના બીજા સ્પેસિફિકેશન્સ શું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આર્ટીકલ આગળ વાંચો.