Short News

સેમસંગ એનિવર્સરી સેલ લાઈવ ગેલેક્સી એસ નાઈન 29999 અને નોટ 42999

સેમસંગ એનિવર્સરી સેલ લાઈવ ગેલેક્સી એસ નાઈન 29999 અને નોટ 42999

સેમસંગ દ્વારા ભારતની અંદર તેમની એનિવર્સરી ફેલ ની શરૂઆત કરવામાં આવી છે આ સેલ સાત દિવસ ચાલશે જેની અંદર સેમસંગના ઘણા બધા ડિવાઇસ પર ઓફર અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેની અંદર ગેલેક્સી એસ નાઈન 29990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને નોટ 42999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

જ્યારે તમે એબ્રોડ ટ્રાવેલિંગ કરી રહ્યા હો ત્યારે તમે આ સૌથી મોટી

જ્યારે તમે એબ્રોડ ટ્રાવેલિંગ કરી રહ્યા હો ત્યારે તમે આ સૌથી મોટી

શું તમને ખબર છે કે જ્યારે પણ તમે એબ્રોડ ટ્રાવેલ કરી રહ્યા છો ત્યારે તમે ઘણી બધી વખત આ સૌથી મોટી સ્માર્ટફોન ભૂલ કરી રહ્યા છો તે કઈ છે અને તેનાથી શું નુક્શાન થાય છે અને તેનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ તે બધી જ બાબતો વિષે આ આર્ટીકલ ની અંદર જણાવવામાં આવ્યું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટીકલ આગળ વાંચો.

ક્રિટીકલ સિક્યુરિટી વલ્નરેબિલીટી દ્વારા ખાસ ક્રાફ્ટ કરવામાં આવેલ mp4

ક્રિટીકલ સિક્યુરિટી વલ્નરેબિલીટી દ્વારા ખાસ ક્રાફ્ટ કરવામાં આવેલ mp4

વોટ્સએપ ને ક્રિટિકલ સિક્યોરિટી ઓથોરિટી દ્વારા ખાસ પ્રાપ્ત કરવામાં આવેલ mp4 file દ્વારા વોટ્સએપને હિટ કરવામાં આવ્યું છે જો તમને પણ કોઈ યુઝર દ્વારા વોટ્સએપ ની અંદર mp4 ફાઈલ મોકલવામાં આવી હોય તો તેને ડાઉનલોડ કરતા પહેલા તમારે ચેતી જવું વધારે જરૂરી છે આ સાયબર એટેક તમારી ઘણી બધી વિગતો ચોરી શકે છે અથવા તમારા પર સર્વેલન્સ રાખી શકે છે.

વિવો વાય19 ત્રિપલ કેમેરા વોટરડ્રોપ નોચ્ ડિસ્પ્લે ની સાથે ભારતમાં લોન્ચ

વિવો વાય19 ત્રિપલ કેમેરા વોટરડ્રોપ નોચ્ ડિસ્પ્લે ની સાથે ભારતમાં લોન્ચ

વિવો દ્વારા વાયy19 ત્રિપલ કેમેરા અને વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે ની સાથે ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનની કિંમત 4990 રાખવામાં આવી છે જી ની અંદર 4gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોન પર કઈ લોંચ ઓફર આપવામાં આવી રહી છે અને તેના બીજા સ્પેસિફિકેશન્સ શું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આર્ટીકલ આગળ વાંચો.