ઈથેનોલ E20 પેટ્રોલ વિશે અફવા કે સત્ય?
ભારત
- 2 hr, 2 min ago
Worried about E20 petrol damaging your engine? સરકારે E20 પેટ્રોલની અફવાઓ પરથી પરદો ઉઠાવ્યો છે અને વાહન માલિકો માટે સ્પષ્ટતા કરી છે કે આ ઈંધણ સંપૂર્ણ સલામત છે.