ટાટા મોટર્સને 27 હજાર કરોડનું નુકશાન, શેરમાં જોરદાર ઘટાડો
બિઝનેસ
- 10 days ago
ટાટા મોટર્સને સતત ત્રીજા કવાર્ટરમાં પણ ભારે નુકશાન થયું છે કંપનીની ચોખ્ખી ખોટ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રેકોર્ડતોડ 26.993 કરોડ રૂપિયા છે જ્યારે આ જ સમયગાળામાં એક વર્ષ અગાઉ કંપનીએ રૂ 1,077 રૂપિયાની ચોખ્ખો નફો કર્યો હતો. એક અહેવાલ અનુસાર, સતત માગમાં ઘટાડો અને જેએલઆર ને કારણે ટાટા મોટર્સને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.