Movie Short News

સલમાન-ઐશ્વર્યાના વિવાદને લઇને વિવેક ઓબેરોયે કર્યો ખુલાસા

સલમાન-ઐશ્વર્યાના વિવાદને લઇને વિવેક ઓબેરોયે કર્યો ખુલાસા

  • એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટર વિવેક ઓબેરોયે કબુલ્યું કે ઐશ્વર્યા રાય સાથેના સંબદોને કારણે વિવેક ઓબેરોયે સલમાન વિરૂદ્ધ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેને કારણે સલમાન-વિવેક વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.
  • આ કડવાશ એ હદે વધી કે વિવેકને બોલિવૂડમાં કોઈ કામ આપતું નહોતું.
ગર્લફ્રેન્ડ નતાશાએ વરુણને તાપસીથી અંતર રાખવા કહ્યું

ગર્લફ્રેન્ડ નતાશાએ વરુણને તાપસીથી અંતર રાખવા કહ્યું

  • વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ખૂબ જ પઝેસિવ હોવાથી તેણે વરુણને તાપસી પન્નુથી દૂર રહેવા કહ્યું છે.
  • વરુણે હાલમાં જ તાપસી સાથે ‘જુડવા ૨'માં કામ કર્યું છે. તે આગામી ફિલ્મ માટે તાપસીનું નામ સજેસ્ટ કરી રહ્યો છે.
  • ઍડ માટે વરુણે તેનું નામ સજેસ્ટ કર્યું છે.
ઠગ્સ ઑફ હિન્દોસ્તાંનો આમિર ખાનનો લુક શેના પરથી પ્રેરિત?

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંનો આમિર ખાનનો લુક શેના પરથી પ્રેરિત?

  • પોતાની નવી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાંના શૂટિંગમાં વ્યસ્ત આમિર ખાનનો લૂક લીક થયો છે.
  • આમિરનો આ લૂક અમેરિકન સિરિયલ ‘ગેમ ઑફ થ્રોન્સ'ના પાત્ર ટિરિયન લેનિસ્ટર પરથી પ્રેરાઇને લેવાયું લાગે છે.
  • તેના પરથી જ આનંદ એલ. રાયની ફિલ્મમાં શાહરુખનું ઠિંગુજીનું પાત્ર પણ લેવાયું છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બન્યા બોલીવુડના નવા ફ્રેન્ડ્સ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બન્યા બોલીવુડના નવા ફ્રેન્ડ્સ

  • સિદ્ધાર્થ મલ્હોત્રા અને જૅકલિન ફર્નાન્ડિસ વચ્ચે નજદીકિયાં વધતાં આલિયાનું બ્રેકઅપ થઈ ગયું હતું. રણબીર પણ ઘણા સમયથી સિંગલ છે.
  • આલિયા અને રણબીર હાલમાં ‘ડ્રેગન'માં કામ કરી રહ્યાં હોવાથી તેઓ સારાં મિત્રો બની ગયાં છે.
  • આલિયાએ ઘણીવાર જાહેરમાં કહ્યું છે કે રણબીર તેને ખૂબ ગમે છે.