Lifestyle Short News

નવરાત્રિમાં ફાસ્ટ રાખવા માટે અજમાવો આ ટિપ્સ, દૂર થશે બધી બીમારીઓ

નવરાત્રિમાં ફાસ્ટ રાખવા માટે અજમાવો આ ટિપ્સ, દૂર થશે બધી બીમારીઓ

  • વિટામિન એ, બી, અને સીમાં સમૃદ્ધ શાકભાજી લો.
  • એક શાકભાજીનો રસ જેમ કે, દુધી, ટામેટા, સફરજન અને આદુનો રસ મેળવીને સેવન કરો.
  • બહુ બધા ફળો ખાવો અને લીવરમાંથી કૉલેસ્ટ્રૉલને ફ્લશ કરો.
  •  
Aadhaar for Kids: આ રીતે નીકળો બાળકોનું આધાર કાર્ડ

Aadhaar for Kids: આ રીતે નીકળો બાળકોનું આધાર કાર્ડ

  • શું તમે તમારા બાળકનું આધાર કાર્ડ કરવાનું વિચારી રહ્યા છો? તો પહેલા વાંચી લો આ લેખ. 
  • જેમાં બાળકોના આધાર કાર્ડને નીકાળતી વખતે કેવા દસ્તાવેજો રાખવા, શું પ્રક્રિયા છે તે અંગે વિગતવાર જણાવ્યું છે.
  • વધુ વાંચો અહીં.
ભારતીય સેના રિટાયરમેંટ બાદ વફાદાર કૂતરાઓને એટલા માટે મારી દે છે ગોળી...

ભારતીય સેના રિટાયરમેંટ બાદ વફાદાર કૂતરાઓને એટલા માટે મારી દે છે ગોળી...

  • ભારતીય સેના સાથે જે પણ કૂતરૂં કામ કરે છે,તેને રિટાયરમેંટ બાદ સેના દ્વારા ગોળી મારી દેવામાં આવે છે.
  • વફાદારની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌપ્રથમ કૂતરાનું નામ જ લેવામાં આવે છે.
  • કૂતરાને આર્મીનાં દરેક ગુપ્ત સ્થળ વિશે ખબર હોય છે.
ઘરે જ ઑરેંજ પીલથી પામો સાફ દમકતી ત્વચા, આવી રીતે કરો પ્રયોગ

ઘરે જ ઑરેંજ પીલથી પામો સાફ દમકતી ત્વચા, આવી રીતે કરો પ્રયોગ

  • ચહેરો ટાઇટ બનાવવા માટે ઑરેંજ પીલ પાવડર સાથે અખરોટ પાવડર અને દૂધ મિક્સ કરી લગાવો.
  • ઑરેંજ પીલ પાવડરમાં સિટ્રસ હોય છે કે જે ચહેરો ગોરો બનાવે છે.
  • ઑરેંજ પીલ પાવડરનું પેસ્ટ બનાવી ફ્રીઝમાં મૂકી લો અને યૂઝ કરો.