Short News

ઓગસ્ટ 8, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

ઓગસ્ટ 8, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.14 પૈસાના ઘટાડા સાથે રૂપિયા 76.28 થઇ ગઇ છે. ગઇ કાલે 7 ઓગસ્ટ, 2018ના રોજ પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.06 પૈસાના ઘટાડા સાથે રૂપિયા 76.42 થઇ ગઇ હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
આ 5 મેડ ઈન ઈન્ડિયા કાર વિદેશોમાં પણ મચાવી રહી છે ધૂમ

આ 5 મેડ ઈન ઈન્ડિયા કાર વિદેશોમાં પણ મચાવી રહી છે ધૂમ

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રી વિદેશોમાં પણ પોપ્યુલર બની છે. ત્યારે આજે અમે આપને એવી 5 મેડ ઈન ઈન્ડિયા કાર વિશે જણાવીશુ જે વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે. આ કાર્સમાં હ્યુન્ડાઈ વર્ના, મારુતિ સુઝુકીની બલેનો, ફોર્ડ ઇકોસ્પોર્ટ, જીપ કમ્પાસ અને ફોર્ડ ફિગોનો સમાવેશ થાય છે. આ કાર વિશે વિસ્તૃત માહિતી માટે ડાબી બાજુ સ્ક્રોલ કરો.
F&D એ અલ્ટ્રા પોર્ટેબલ W8 બ્લુટૂથ સ્પીકર કર્યુ લોન્ચ

F&D એ અલ્ટ્રા પોર્ટેબલ W8 બ્લુટૂથ સ્પીકર કર્યુ લોન્ચ

F&D એ અલ્ટ્રા પોર્ટેબલ W8 બ્લુટૂથ સ્પીકર ભારતમાં લોન્ચ કરી દીધુ છે. કંપનીએ સ્પીકરની કિંમત 2,490 રૂપિયા રાખી છે. આ સ્પીકરને ગ્રાહક સ્નેપડીલ પરથી ઓનલાઈન ખરીદી શકે છે. આ અલ્ટ્રા પોર્ટેબલ W8 સ્પીકરમાં 10 મીટરની રેન્જ સુધી મોબાઇલ કે અન્ય ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાય છે. તેની સાથે બિલ્ટ ઇન માઇક્રોફોન આપવામાં આવ્યુ છે. જેથી યૂઝર્સ કોલ પણ કરી શકશે.
લગ્ન વિશે સવાલ પૂછતા રાહુલે આપ્યો એવો જવાબ કે જાણીનો ચોંકી જશો

લગ્ન વિશે સવાલ પૂછતા રાહુલે આપ્યો એવો જવાબ કે જાણીનો ચોંકી જશો

રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ હૈદરાબાદની મુલાકાતે છે. ત્યારે અહીં કેટલાક પત્રકારોએ રાહુલને તેના લગ્ન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ સાંભળી પત્રકારો પણ ચોંકી ગયા હતા. રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે હું પહેલાથી જ પરીણિત છું. જો કે આ અંગે તરત જ સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે જ લગ્ન કરી લીધા છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more