Short News

અનિલ અંબાણીએ નેશનલ હેરાલ્ડ પર કર્યો 5000 કરોડની માનહાનિનો દાવો

અનિલ અંબાણીએ નેશનલ હેરાલ્ડ પર કર્યો 5000 કરોડની માનહાનિનો દાવો

અનિલ અંબાણીની રિલાયન્સ સમુહની કંપનીઓએ કોંગ્રેસની માલિકી ધરાવતા નેશનલ હેરાલ્ડ વિરુદ્ધ 5000 કરોડ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કંપનીએ મુજબ રાફેલ વિમાનના સોદાને લઈને પ્રકાશિત કરવામાં આવેલો એક લેખ ‘માનહાનિકારક' અને ‘અપમાનજનક' છે. રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે નેશનલ હેરાલ્ડના પ્રકાશક સામે કર્યો છે.
ભાદરવો તપ્યોઃ ભૂજ રાજ્યનું સૌથી શહેર, 40.2 ડીગ્રી તાપમાન

ભાદરવો તપ્યોઃ ભૂજ રાજ્યનું સૌથી શહેર, 40.2 ડીગ્રી તાપમાન

ભાદરવા મહિના તડતાને લીધી હાલ રાજ્યભરમાં લોકો અકળાઈ ઉઠ્યા છે. ત્યારે પાછલા 4 દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો સતત ઉંચકાતો રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં મહતમ તાપમાન 40 ડિગ્રી નોંધાયુ હતુ. જેમાં રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભૂજ રહ્યુ હતુ. ભુજમાં મહતમ તાપમાન 40.2 ડીગ્રીએ પહોંચી જતા માણસ સહિત પશુ પક્ષીઓ પણ અકળાઈ ઉઠ્યા હતા.
સપ્ટેમ્બર 22, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

સપ્ટેમ્બર 22, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે સપ્ટેમ્બર 22, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 40ના ઘટાડા સાથે રૂપિયા 30,150 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 40ના ઘટાડા સાથે રૂપિયા 31,210 થયો છે. ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 5ના ઘટાડા રૂપિયા 4,110 થયો છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
જાણો : સપ્ટેમ્બર 22, 2018નું રાશિફળ

જાણો : સપ્ટેમ્બર 22, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more