Short News

ઓગસ્ટ 27, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

ઓગસ્ટ 27, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે ઓગસ્ટ 27, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 0ની વધઘટ સાથે રૂપિયા 29,110 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 0ની વધઘટ સાથે રૂપિયા 30,450 થયો છે. ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 0ની વધઘટ સાથે 3,865 પર સ્થિર થયો છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
આપનો મોબાઇલ ફોન આપને બનાવી શકે છે બહેરા-નપુંસક

આપનો મોબાઇલ ફોન આપને બનાવી શકે છે બહેરા-નપુંસક

ઘણાં લાંબા સમય સુધી મોબાઇલ ફોનનાં ઉપયોગથી શરીરમાં બીમારીઓ પેદા કરવાવાળા જૈવિક ફેરફાર થઇ શકે છે. એમ્સ અને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ એક અભ્યાસ બાદ એવો દાવો કર્યો છે. તેના કારણે તમારી શ્રવણ શક્તિને અસર પડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલા જ મોબાઇલથી કેન્સપ થવાની વાત કરી ચૂકેલ છે.
ભૂખ્યા રહેવાથી કેમ આવે છે ગુસ્સો? આ છે કારણ

ભૂખ્યા રહેવાથી કેમ આવે છે ગુસ્સો? આ છે કારણ

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોરોલાઈની એક ડોક્ટરેટની વિદ્યાર્થી જેનિફર મેકોમાર્કએ કહ્યું કે , "અમને ભૂખ લાગે ત્યારે ક્યારેક અમારી લાગણીઓ અને વિશ્વ વિશે અમારા વિચારો ની ઉપર પણ ખાસ્સી એવી અસર પડે છે. તાજેતરમાં જ ‘હેંગરી' એવા શબ્દને ઓક્સફોર્ડ ડિક્શનરી દ્વારા સ્વીકારવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે ભૂખને કારણે ગુસ્સો આવવો.
બેંકો લોન આપવા તૈયાર નહીં હોવાથી મોદીની યોજના થશે ઠપ્પ

બેંકો લોન આપવા તૈયાર નહીં હોવાથી મોદીની યોજના થશે ઠપ્પ

બેંકો રોડ પ્રોજેક્ટ માટે લોન આપવામાં ખચકાઈ રહી હોવાથી મોદી સરકારના ‘ભારતમાલા' પ્રોજેક્ટની ઝડપ પણ ઘટી જશે તેવી શક્યતા ઊભી થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 35 હજાર કિલોમીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે દેશના મહત્વના બિઝનેસ સેન્ટરને એકબીજા સાથે જોડશે. માર્ચમાં પૂરા થયેલા નાણાંકિય વર્ષમાં તેમાંથી 10 હજાર કિમીનો રોડ લગભગ બની ચૂક્યો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more