Short News

મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવી છે આ 7 સીટર કાર, જાણો કિંમત

મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવી છે આ 7 સીટર કાર, જાણો કિંમત

જે મીડલ ક્લાસ ફેમેલી છે. તેમજ ફેમિલી મેમ્બર્સની સંખ્યા વધુ છે. તેના માટે સુઝુકીની 7 સીટર ઈકો કાર બેસ્ટ ઓપ્શન છે. ઈકો ભલે અન્ય કાર્સની જેમ સ્ટાઈલિશ લૂક ના ધરાવતી હોય પરંતુ મોટા કુટુંબ અને મીડલ ક્લાસ ફેમેલી માટે ઘણી યૂઝફુલ છે. જો કારની કિંમતની વાત કરીએ તો મારુતી ઈકોની કિંમત 3.49 લાખ રૂપિયા છે. કારની સૌથી મોટી ખાસિયત તેની સ્પેસ છે
ગ્વાલિયરના ચતુર્ભૂજ મંદિરમાં અંકિત છે વિશ્વનું સૌથી પ્રાચીન શૂન્ય

ગ્વાલિયરના ચતુર્ભૂજ મંદિરમાં અંકિત છે વિશ્વનું સૌથી પ્રાચીન શૂન્ય

મધ્યભારતના શહેર ગ્વાલિયરની વચોવચ આવેલા પઠારી વિસ્તારમાં એક ભવ્ય કિલ્લો આવેલો છે. કિલ્લામાં મિનારા, દીવાલનાં સુંદર ચિત્રો અને ગુંબજોવાળું એક નાનું મંદિર છે. નવમી સદીમાં બનેલું આ ચતુર્ભુજ મંદિર પહાડને કાપીને બનાવાયું હતું. મંદિરમાં નવમી સદીના એક શિલાલેખમાં 270 અંકિત છે. અંકિત કરવામાં આવેલ આ શૂન્ય વિશ્વનું સૌથી પ્રાચીન શૂન્ય છે.
કેરળમાં સદીનું ભયાનક પૂર આવવાનું મૂળ કારણ માનવસર્જિત!!

કેરળમાં સદીનું ભયાનક પૂર આવવાનું મૂળ કારણ માનવસર્જિત!!

કેરળમાં સદીનું ભયાનક પૂર કુદરતી નહીં પણ માનવસર્જિત છે. કેરળનો દેશના 10 એવાં રાજ્યોમાં સમાવેશ થાય છે, જે પૂરની દૃષ્ટિએ જોખમી હોય. સરકારી રિપોર્ટ મુજબ દક્ષિણ ભારતમાં કેરળ રાજ્ય જળ સંસાધનના પ્રબંધનમાં ખૂબ જ ખરાબ છે. અધિકારીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે, જો તંત્રએ સમયસર, પૂરતી માત્રામાં 80 ડેમોમાંથી પાણી છોડ્યું હોત, તો ભયાનક પૂરની સ્થિતિનું નિર્માણ ન થાત.
કેરળમાં પૂર નહીં, નદીઓનાં આંસુ વહ્યા છે...

કેરળમાં પૂર નહીં, નદીઓનાં આંસુ વહ્યા છે...

ભારતના 'વૉટર મેન' તરીકે જાણીતા રાજેન્દ્ર સિંહનું કહેવું છે કે કેરળમાં પૂર નહીં પરંતુ અહીં આવેલી 44 નદીઓનાં આંસુ વહ્યાં છે. તેમણે ઘણી મૃત નદીઓને જીવંત કરી ભારતમાં ફરી એકવાર 'જળ ક્રાંતિ' લાવતા તેમને વોટરમેનનું બિરૂદ મળ્યું હતું. તેમણે કહ્યું, કેરળમાં જંગલોનો નાશ અને રેતીની ચોરી થઈ રહી છે. મેં પહેલાં ચેતવ્યાં હતાં કે જો કડક પગલાં લેવાય તો પરિણામો ભોગવવાં પડશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more