Short News

ફિલ્મ રિવ્યૂ : જિનિયસ

ફિલ્મ રિવ્યૂ : જિનિયસ

'ગદર-એક પ્રેમ કથા', 'અપને', 'વીર' જેવી ફિલ્મોના ડિરેક્ટર અનિલ શર્માની ફિલ્મ 'જિનિયસ' આજે રજૂ થઇ છે. જિનિયસમાં મુખ્ય પાત્રમાં તેમણે દીકરા ઉત્કર્ષ શર્માને લોન્ચ કર્યો છે. આ ફિલ્મની ખરાબ વાર્તા, ડિરેક્શનમાં રહેલી ભૂલો, ખરાબ સ્ક્રીનપ્લે અને તેની લેન્થને કારણે ફિલ્મ દર્શનીય બની નથી. ફિલ્મનો ક્લાઇમેક્સ અને મ્યુઝિક નબળા હોવાથી દર્શકો આકર્ષવામાં ફિલ્મ પાછી પડી છે.
રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો- ન્યૂડ ક્લિપ વિશે માતાએ જ આપી જાણકારી

રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો- ન્યૂડ ક્લિપ વિશે માતાએ જ આપી જાણકારી

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની એક્ટિંગને લઈ ઘણી જ લોકપ્રિય છે. તે કોઈ પણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતા ખચકાતી નથી. ત્યારે એક ટોક શો દરમિયાન રાધિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રાધિકાએ કહ્યુ કે, શોર્ટ ફિલ્મ ન્યૂડની ક્લિપ વિશે સૌપ્રથમ વાર તેની માતાએ જ જાણકારી આપી હતી. આપને જણાવી દઈએ કે, 2015માં અનુરાગ કશ્યપની ફિલ્મ ન્યૂડની એક ક્લિપ ખૂબ વાઈરલ થઈ હતી.
ફિલ્મ લવરાત્રીના વિવાદ પર એક્ટર આયુષ શર્માએ તોડ્યુ મૌન

ફિલ્મ લવરાત્રીના વિવાદ પર એક્ટર આયુષ શર્માએ તોડ્યુ મૌન

સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી અને પોતાના બનેવી આયુષ શર્મા અભિનીત ફિલ્મ લવરાત્રિ પર વિવાદ વકરતા ફિલ્મ મેકર્સે ટાઈટલ બદવાની ફરજ પડી છે. ત્યારે આ બાબતે પહેલી વાર આયુષે એક ઈન્ટરવ્યુ દરમિયાન મૌન તોડતા કહ્યુ કે, આ ફિલ્મ પ્રેમ અને ઉત્સવની ઉજવણી છે, ફિલ્મનું ટાઈટલ બદલી દેવાતા દુઃખ થયુ છે. અમારો ઉદ્દેશ કોઈની લાગણી દુભાવવાનો નહોતો.
દુનિયાની સૌથી મોંઘી જગ્યા પર થઈ ઈશા-આનંદની સગાઈ, 1 રાતનું ભાડુ જાણી ચોંકી જશો

દુનિયાની સૌથી મોંઘી જગ્યા પર થઈ ઈશા-આનંદની સગાઈ, 1 રાતનું ભાડુ જાણી ચોંકી જશો

ગત 21 સપ્ટેમ્બરે દેશના સૌથી મોટા બિઝનેસમેનની દીકરી ઈશા અંબાણી ની સગાઈ ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. જેમાં બૉલિવુડ, હોલિવુડ, બિઝનેસમેન અને પોલિટિકલ ઈન્ડસ્ટ્રીની નામી હસ્તીઓ પણ હાજર રહી હતી. ઈશા અને આનંદની આ શાહી સગાઈ દરમિયાન ઈટાલીના લેક કોમોને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો. આલ્પ્સની તળેટીમાં આવેલી આ જગ્યાનું એક રાતનું ભાડુ 1 કરોડ રૂપિયા છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more