Short News

પહેલી વખત પોર્ન જોઈને આવું વિચાર્યું હતું સનીએ! થયો ખુલાસો

પહેલી વખત પોર્ન જોઈને આવું વિચાર્યું હતું સનીએ! થયો ખુલાસો

એડલ્ટ ઈન્ડસ્ટ્રીથી બૉલીવુડ સુધીની સફર ખેડનાર અભિનેત્રી સની લિયોનના જીવન પર વેબ સિરીઝ રિલીઝ થઈ છે. જેને કારણે આ દિવસોમાં સનિ સમાચારમાં છવાયેલ છે. આ વેબ સિરીઝમાં સની લિયોને જ ખુદનો રોલ નિભાવી રહી છે. ઉપરાંત સનીએ પોતાની જિંદગી સાથે જોડાયેલ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે જે જાણીને તમે ચોંકી ઉઠશો. અહીં જાણો સની અંગેના ખુલાસા.
સૌથી વધુ આતંકથી પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે

સૌથી વધુ આતંકથી પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે

અમેરિકી વિદેશ વિભાગ દ્વારા પોષિત નેશનલ કન્સોર્ટિયમ ફોર ધી સ્ટડી ઓફ ટેરરિઝમ એન્ડ રિસ્પોન્સ ટુ ટેરરિઝમ અહેવાલમાં ખુલાસો થયો છે કે, દુનિયામાં ભારત આતંકથી પ્રભાવિત દેશોમાં ત્રીજા સ્થાને છે. જ્યારે પ્રથમ નંબરે ઈરાક અને બીજા નંબરે અફઘાનિસ્તાન રહ્યુ છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં આતંક ફેલાવવામાં માઓવાદીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.
અમદાવાદની એચએલ કોલેજમાં વિદ્યાર્થી સાથે થયુ રેગિંગ, આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદની એચએલ કોલેજમાં વિદ્યાર્થી સાથે થયુ રેગિંગ, આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદની એચએલ કોલેજ ફરી વાર ચર્ચાના ચકડોળે છે. તાજેતરમાં કોલેજમાં એક વિદ્યાર્થીની સાથે મારામારી કરી રેગિંગ કર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીએ કોલેજ કેમ્પસમાં બેસતા આવારા તત્વો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવતા વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે, કેમ્પસમાં બેસતા કેટલાક આવરા તત્વોએ ડાન્સ કરાવી પેન્ટ ઉતરાવીને રેગિંગ કર્યુ હતુ.
જાણો, કોણે ઉતાર્યો હતો રાજપથ ક્લબના સ્વિમિંગ કોચનો વીડિયો

જાણો, કોણે ઉતાર્યો હતો રાજપથ ક્લબના સ્વિમિંગ કોચનો વીડિયો

થોડા દિવસે પહેલા રાજપથ ક્લબમાં કિશોરીઓને પટ્ટાથી ફટકારતા સ્વિમિંગ કોચનો વીડિયો વાઈરલ થયો હતો. જેના લીધે આ મામલે કોચ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પરંતુ અત્યાર સુધી આ વીડિયો ઉતારીને વાઈરલ કરનાર શખ્સની ઓળખ થઈ ન હોતી. ત્યારે આપને જણાવી દઈએ કે આ વીડિયો ઉતારનાર અન્ય કોઈ નહિ પરંતુ ક્લબ મેમ્બરની 14 વર્ષની કિશોરી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more