Short News

રક્ષાબંધને બહેનને આપવા વરુણ ધવને હાથેથી બનાવ્યું ગિફ્ટ!

રક્ષાબંધને બહેનને આપવા વરુણ ધવને હાથેથી બનાવ્યું ગિફ્ટ!

વરુણ ધવન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સુઈ ધાગા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સુઈ ધાગાના શૂટિંગ દરમિયાન વરુણે ખૂબ જ નવી વસ્તુઓ બનાવતા શીખી છે. આ કારણે જ તેણે આ વખતે બહેન માટે ખાસ ગિફ્ટ બનાવી છે. વરુણ દર વર્ષે પોતાની બહેનો અને કઝીન ભાઈઓ સાથે રક્ષાબંધન મનાવે છે. આ વર્ષે પણ પોતાની બહેન માટે તેણે ખાસ સમય કાઢ્યો છે.
સપ્ટેમ્બર 20, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

સપ્ટેમ્બર 20, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે સપ્ટેમ્બર 20, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 40ના વધારા સાથે રૂપિયા 30,190 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 90ના વધારા સાથે રૂપિયા 31,250 થયો છે. ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 0ના વધઘટ રૂપિયા 4,115 થયો છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
Samsung એ પ્રીમિયમ LED હોમ સ્ક્રીન કર્યુ લોન્ચ, કિંમત જાણીને ચોંકી જશો

Samsung એ પ્રીમિયમ LED હોમ સ્ક્રીન કર્યુ લોન્ચ, કિંમત જાણીને ચોંકી જશો

સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગે પોતાનું પ્રિમિયમ ટીવી 'LED for HOME' લોન્ચ કરી દીધુ છે. આપ જાણીને ચોંકી જશો પરંતુ આ એલઈડી હોમ સ્ક્રીનની કિંમત 1 કોરડ રૂપિયાથી શરૂ થઇને 3.5 કરોડ રૂપિયા સુધીની છે. એલઈડી ફોર હોમ 110 ઇંચની ફુલ HD, 130 ઇંચની ફુલ HD, 220 ઇંચની અલ્ટ્રા એચડી અને 260 ઇંચની અલ્ટ્રા એચડી વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યુ છે.
આ કંપની બની દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની

આ કંપની બની દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની

TRAI તરફથી બહાર પાડેલા જુલાઈના રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ જિયોએ વોડાફોનને માત આપી દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. જો કે એરટેલ હાલ પણ ટેલિકોમ ક્ષેત્રે નંબર વન પર છે. જુલાઈના અંતે જિયોના ગ્રાહકોની સંખ્યા 227 મિલિયન પર પહોંચી છે. તેમજ હજુ પણ દર મહિને તે પોતાના ગ્રાહકોમાં વધારો કરી રહી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more