Short News

હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન માટે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા

હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન માટે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા

25 ઓગસ્ટના રોજ થનારા ઉપવાસ આંદોલન વિશે હાર્દિક પટેલે કહ્યું કે આંદોલનમાં જોડવા માટે કોઈને આમંત્રણ આપવાનું ન હોય. આંદોલનમાં સ્વયંભૂ લોકો આવતા હોય છે. કેટલાક રાષ્ટ્રીય લીડર અને ભારતના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મારે ઔપચારિક ચર્ચા થઈ હતી કે અમે જે લડાઈ લડી રહ્યા તેમાં તમારા સાથ અને સહયોગની જરૂર છે. બને એટલી સંખ્યામાં લોકો આજે પહોંચી જવાના છે.
અશિક્ષિતો-ઓછું ભણેલા લોકોને બેંકિંગ ફ્રોડથી બચાવશે બેંકો

અશિક્ષિતો-ઓછું ભણેલા લોકોને બેંકિંગ ફ્રોડથી બચાવશે બેંકો

ઓછા ભણેલા,અશિક્ષિત ખાતાધારકોને બેન્કિંગ ફ્રૉડથી બચવા મળશે વધુ સુરક્ષા બેંકો જ ઉપલબ્ધ કરાવશે. ખાતાધારકના પ્રોફાઇલ પ્રમાણે બેન્કિંગ ફ્રૉડ રોકવા અને વળતરની સુવિધા આપવામાં આવશે. ખાતાધારકની સમજ, અનુભવ અને કુશળતાના આધારે પ્રોટેક્શન મળશે. દેશમાં વધતા ફ્રૉડને રોકવા માટે સરકારે બનાવી રણનીતિ છે. પેમેન્ટ & સેટલમેન્ટ એક્ટ 2007ના પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં ભલામણ છે.
સૌથી વધુ ફી વસૂલતા સ્ટાર્સમાં સલમાન ખાન છે ટોપ પર

સૌથી વધુ ફી વસૂલતા સ્ટાર્સમાં સલમાન ખાન છે ટોપ પર

સલમાન એક ફિલ્મ માટે 60 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલે છે. તે હાલના સમયમાં બોલિવૂડનો સૌથી મોંઘો એક્ટર છે. આમિર ખાન એક ફિલ્મ માટે 50થી 55 કરોડ રૂપિયા ફી લે છે. ઘણીવાર આમિર નફાની ટકાવારીમાં પણ હિસ્સો રાખે છે. શાહરુખ એક ફિલ્મ માટે 40થી 45 કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ વસૂલે છે. અક્ષય કુમાર એક ફિલ્મ માટે 40થી45 કરોડની ફી લે છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ફેનને મળ્યો સણસણતો જવાબ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ફેનને મળ્યો સણસણતો જવાબ

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સાથે રવિવારે રમાયેલા એશિયા કપના સુપર 4 મુકાબલામાં 9 વિકેટથી જીત મેળવી. આ જીત માટે ભારતીય ફેન્સ 14 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે જૂન 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારતની હાર બાદ પાકિસ્તાની દર્શકોએ ટીમ ઈન્ડિયાનો મજાક ઉડાવ્યો અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more