Short News

અમદાવાદમાં કલમ 144 લાગુ હોવા છતાં ભાજપને રેલી કેવી રીતે કાઢવા દેવામાં આવી? : હાર્દિક પટેલ

અમદાવાદમાં કલમ 144 લાગુ હોવા છતાં ભાજપને રેલી કેવી રીતે કાઢવા દેવામાં આવી? : હાર્દિક પટેલ

નિકોલમાં હાર્દિકે માગેલા પ્લોટ સહિતના તમામ પ્લોટને કોર્પોરેશને પાર્કિંગમાં ફેરવી દીધા છે. એટલું જ નહીં, તેણે ગાડીમાં બેસીને ઉપવાસ કરવા પણ મંજૂરી નથી મળી, ત્યારે હવે હાર્દિકે એક નવો જ આરોપ લગાવ્યો છે. તેના ઉપવાસ આંદોલનને રોકવા અમદાવાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પરંતુ બુધવારે અમદાવાદમાં ભાજપે પરવાનગી વગર રેલી કાઢીને કાયદાના ધજાગરા ઉડાવ્યા છે.
અહીં રહે છે અપ્સરાથી પણ સુંદર મહિલાઓ, 60 વર્ષે પણ દેખાય છે સુંદર

અહીં રહે છે અપ્સરાથી પણ સુંદર મહિલાઓ, 60 વર્ષે પણ દેખાય છે સુંદર

ભારતના કાશ્મીર ઘાટીમાં રહેતા હુંજા જનજાતિના લોકો તેની સુંદરતાને લીધે પ્રખ્યાત છે. આ લોકો સિકંદરના વંશજ માનવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે હુંજા જાતિની મહિલાઓ વિશ્વમાં સૌથી સુંદર મહિલાઓમાં સ્થાન પામે છે. તેઓની એવરેજ ઉંમર 120 વર્ષ હોય છે. તેમજ અહીં મહિલાઓ 60 વર્ષે પણ જવાન અને સુંદર દેખાય છે તેમજ પ્રેગનેન્ટ થઈ શકે છે.
પાકિસ્તાનના આ 5 ખેલાડી ભારત માટે બની શકે છે માથાનો દુઃખાવો

પાકિસ્તાનના આ 5 ખેલાડી ભારત માટે બની શકે છે માથાનો દુઃખાવો

એશયા કપ 2018માં ભારતીય ટીમ પોતાના શાનદાર ફોમમાં છે. ભારતે અત્યાર સુધીની તમામ મેચમાં જીત મેળવી છે. ત્યારે આજે ટીમ ઈન્ડિયાનો ફરીવાર પાકિસ્તાન સાથે મુકાબલો થનાર છે. પરંતુ પાકિસ્તાનના 5 ખેલાડી ભારત માટે મુશ્કેલી પેદા કરી શકે છે. જેમાં બાબર આઝમ, શોએબ મલિક, ઈમામ ઉલ હક, ફખર જમાન અને મોહમ્મદ આમિરનો સમાવેશ થાય છે.
ફ્લિપકાર્ટ ગ્રાહકોને આપશે વિના પેમેન્ટે શોપિંગની સુવિધા

ફ્લિપકાર્ટ ગ્રાહકોને આપશે વિના પેમેન્ટે શોપિંગની સુવિધા

ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે મહત્વનું પગલુ ભરાવા જઈ રહ્યુ છે. ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે કાર્ડલેસ ક્રેડિટની શુરૂઆત કરી છે. જેમા કસ્ટમર્સને 60 હજાર સુધીની ઈન્સન્ટ ક્રેડિટ આપવામાં આવશે. કસ્ટમર્સને ક્રેડિટ તેમના ફ્લિપકાર્ટની સાથે વલણ પર મળશે. ખરીદી કરતી વખતે ગ્રાહકને ચેકઆઉટ ઓપ્શનમાં પે લેટર નેક્સ્ટ મંથ અને EMI 3 થી 12 મહિના સુધી સહિતના ઓપ્શન મળશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more