Short News

અમદાવાદમાં ભાડાના ફાર્મ હાઉસમાં 3 વાગ્યાથી હાર્દિકના આમરણ ઉપવાસ

અમદાવાદમાં ભાડાના ફાર્મ હાઉસમાં 3 વાગ્યાથી હાર્દિકના આમરણ ઉપવાસ

હાર્દિક પટેલ આજે 25 ઓગસ્ટથી બપોર બાદ 3 વાગ્યાથી આમરણ ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી.
ફલેયર્ડ જીન્સનો ટ્રેન્ડ ફોલો કરી રહી છે બોલીવુડની ખુબસુરત અભિનેત્રીઓ

ફલેયર્ડ જીન્સનો ટ્રેન્ડ ફોલો કરી રહી છે બોલીવુડની ખુબસુરત અભિનેત્રીઓ

ફલેયર્ડ જીન્સની ફેશન વર્ષો પહેલા આવી હતી પરંતુ હાલમાં ફરી તે ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. બોલીવુડની અભિનેત્રીઓમાં પણ હાલમાં આ જીન્સની બોલબાલા ચાલી રહી છે. જેમાં તમે પણ ડેનિમ જેકેટ સાથે આ ફલેયર્ડ જીન્સ પહેરી શકો છો. મિત્રો સાથે તમે જો હેંગઆઉટ પ્લાન કરી રહ્યાં છો તો આ લુક સૌથી સુંદર લાગશે. તો કેટલીક હિરોઇનો શર્ટ સાથે ફલયેર્ડ જીન્સ પહેરી રહી છે.
અર્જૂન કપૂરની દાદીને પૌત્ર માટે આ હીરોઇન લાગે છે 'આદર્શ દુલ્હન'

અર્જૂન કપૂરની દાદીને પૌત્ર માટે આ હીરોઇન લાગે છે 'આદર્શ દુલ્હન'

અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ' માટે તૈયાર છે. અર્જુનાં 33માં જન્મ દિવસ પર અર્જુનની દાદીએ તેને લગ્ન કરવાનો અનુરોધ કર્યો હતો. 'નમસ્તે ઇંગ્લેન્ડ'નાં ટ્રેલરને જોયા બાદ, અર્જુન કપૂરની દાદીને પરિણીતિમાં પોતાની આદ્શ બહુ દેખાય છે. ફિલ્મ પંજાબનાં લુધિયાનાથી શરૂ થયા બાદ અમૃતસર, ઢાકા, પેરિસ, બ્રસેલ્સ અને અંતે લંડન સુધી પહોંચે છે.
એમેઝોનને એમેઝોન પેમેન્ટ ઇએમઆઈ રજૂ કર્યું તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી

એમેઝોનને એમેઝોન પેમેન્ટ ઇએમઆઈ રજૂ કર્યું તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી

એમેઝોન એ ઇન્ડિયા ની અંદર ખુબ જ લોક પ્રિય ઓનલાઇન શોપિંગ સાઈટ છે, અને તેઓ પોતાના ગ્રાહકો ની સુવિધા અને તેમની માંગો ને પુરી કરવા માટે નવી નવી સુવિધાઓ લાવતા જ રહે છે અને તેવી જ રીતે તેઓ એ નવી એમેઝોન પેમેન્ટ ઈએમઆઈ ની સુવિધા શરૂ કરી છે, આ સુવિધા નો ઉપીયોગ કઈ રીતે કરવો તેના વિષે વધુ માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more