Short News

ગુજરાત ભરમાં રવિવારથી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગુજરાત ભરમાં રવિવારથી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જે અનુસાર રવિવારથી આગામી પાંચ દિવસ હળવા, મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં શહેરમાં વહેલી સવારથી ઝરમરીઓ વરસાદ પડ્યો હતો. બપોર પછી ફરીથી ધીમેથી ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. અમદાવાદના એસ.જી હાઈવે, જુહાપુરા, વેજલપુર, જીવરાજપાર્ક, પ્રહલાદનગરના આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
એમેઝોનને એમેઝોન પેમેન્ટ ઇએમઆઈ રજૂ કર્યું તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી

એમેઝોનને એમેઝોન પેમેન્ટ ઇએમઆઈ રજૂ કર્યું તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી

એમેઝોન એ ઇન્ડિયા ની અંદર ખુબ જ લોક પ્રિય ઓનલાઇન શોપિંગ સાઈટ છે, અને તેઓ પોતાના ગ્રાહકો ની સુવિધા અને તેમની માંગો ને પુરી કરવા માટે નવી નવી સુવિધાઓ લાવતા જ રહે છે અને તેવી જ રીતે તેઓ એ નવી એમેઝોન પેમેન્ટ ઈએમઆઈ ની સુવિધા શરૂ કરી છે, આ સુવિધા નો ઉપીયોગ કઈ રીતે કરવો તેના વિષે વધુ માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

નવાઝ-મરિયમ શરીફને મળી મોટી રાહત

નવાઝ-મરિયમ શરીફને મળી મોટી રાહત

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટી રાહત મળી છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટે બુધવારે ભૂતપૂર્વ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ અને તેમના પતિ કેપ્ટન સફદરને મુક્ત કરવાની આદેશ આપ્યો હતો. તેમની જેલની શરતોને સસ્પેન્ડ કરી હતી. જૂલાઇમાં નીચલી અદાલતે શરિફને 10 વર્ષની જેલ, સાત વર્ષની મેરીયમ અને સફદરથી એક વર્ષ જેલની સજા ફટકારી હતી.
ત્રિપલ તલાકની સાથે જાણો શું છે 'હલાલા' 'હુલ્લા' અને 'ખુલા' ?

ત્રિપલ તલાકની સાથે જાણો શું છે 'હલાલા' 'હુલ્લા' અને 'ખુલા' ?

ત્રિપલ તલાકમાં 'ઇદ્દતનો અર્થ' -તલાક બાદ યુવતી તેનાં પિયર પાછી જતી રહે છે અનેઇદ્દતનાં ત્રણ મહિના 10 દિવસ કોઇપણ પારકાં પુરૂષની સામે આવ્યા વગર વિતાવે છે. હલાલા એટલે 'નિકાહ હલાલા'. શરિયત પ્રમાણે, જો એક પુરૂષે મહિલાને તલાક આપી દીધા છે તો તે પુરૂષ તે જ મહિલા સાથે ફરી વખત ત્યાં સુધી લગ્ન નથી કરી શકતો જ્યાં સુધી મહિલા કોઇ બીજા પુરૂષ સાથે લગ્ન કરી તલાક ન લઇ લે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more