Short News

કરુણાનિધિની અંતિમવિધિ મરીના બીચ પર જ થશે- મદ્રાસ હાઈકોર્ટ

કરુણાનિધિની અંતિમવિધિ મરીના બીચ પર જ થશે- મદ્રાસ હાઈકોર્ટ

તમિલનાડુના પૂર્વ સીએમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર થવાને લઈ મદ્રાસ હાઈકોર્ટે નિર્ણય આપી દીધો છે. આજે સવારથી ચાલી રહેલી સુનાવણીના અંતે આખરે મદ્રાસ હાઈકોર્ટે નિર્ણય આપતા કહ્યુ કે કરૂણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ થશે. કોર્ટનો નિર્ણય આવ્યા બાદ તેમનો દકરો સ્ટાલિન રડી પડ્યો હતો.
જાણો પંડિત જવાહરલાલે અટલ બિહારી માટે કરી હતી આ ભવિષ્યવાણી

જાણો પંડિત જવાહરલાલે અટલ બિહારી માટે કરી હતી આ ભવિષ્યવાણી

આજકાલ રાજકીય પક્ષો માત્ર એક બીજા પર શાબ્દિક પ્રહારો કરી ઉટપટાંગ નિવેદનનો આપે છે. પણ એક સમયે પંડિત જવાહરલાલ નહેરૂએ વિરોધ પક્ષના નેતા એવા અટલ બિહારી વાજપયીને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી હતી. તે સમયે વાજપેયીની ઉંમર માત્ર 28 વર્ષની હતી. 1957માં અટલ બિહારીએ જ્યારે લોકસભામાં ભાષણ કર્યુ ત્યારે નહેરૂએ કહ્યુ હતુ કે વાજપેયી વડાપ્રધાન બનશે.    
કાનપુરમાં અભ્યાસ દરમિયાન ક્લાસ બંક કરતા હતા અટલજી

કાનપુરમાં અભ્યાસ દરમિયાન ક્લાસ બંક કરતા હતા અટલજી

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત 15 ઓગસ્ટ સાંજે અચાનક ખરાબ થઇ ત્યારપછી તેમને દિલ્હીની એમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રીની હાલત નજીક છે તેવા સમાચાર મળતા જ બધા જ મોટા નેતાઓ તેમને મળવા માટે પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી મોદી પણ તેમની તબિયત પૂછવા માટે એમ્સ પહોંચ્યા હતા.

દિકરો છે એક્ટર આમ છતા માતા પિતા જીવે છે સામાન્ય જીવન

દિકરો છે એક્ટર આમ છતા માતા પિતા જીવે છે સામાન્ય જીવન

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમવ જયતે 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે આપને જણાવી દઈએ કે, આટલો મોટો એક્ટર હોવા છતા જ્હોનના માતા પિતા એકદમ સામાન્ય જીવન જીવે છે. જ્હોન પાસે કરોડો રૂપિયાની સંપતિ છે. આમ છતા તેના પિતા અન્ય જગ્યાએ જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. તો માતા ઓટોમાં જ સફર કરે છે.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more