Short News

ગૃહ મંત્રાલય: ચીન અને ઈરાન જેવા દેશો સાથે સીધી વાતચીત ના કરો

ગૃહ મંત્રાલય: ચીન અને ઈરાન જેવા દેશો સાથે સીધી વાતચીત ના કરો

કેન્દ્ર મંત્રાલય ઘ્વારા ચેતવણી આપવામાં આવી છે કે દેશોની એજેન્સીઓ સાથે સીધી વાતચીત ના કરે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તમામ રાજ્ય સરકારોએ માત્ર કેન્દ્ર દ્વારા જ વાતચીત કરવી જોઈએ. સ્ટેટ મોકલવા ચીફ સેક્રેટરી આ સંદર્ભે ગૃહ મંત્રાલય ઘ્વારા જણાવ્યું હતું કે રાજ્ય પરામર્શ સાથે ચિંતા ધરાવતી સંસ્થાઓ સાથે વાતચીત નહી કરવી જોઈએ.
લગ્ન વિશે સવાલ પૂછતા રાહુલે આપ્યો એવો જવાબ કે જાણીનો ચોંકી જશો

લગ્ન વિશે સવાલ પૂછતા રાહુલે આપ્યો એવો જવાબ કે જાણીનો ચોંકી જશો

રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ હૈદરાબાદની મુલાકાતે છે. ત્યારે અહીં કેટલાક પત્રકારોએ રાહુલને તેના લગ્ન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ સાંભળી પત્રકારો પણ ચોંકી ગયા હતા. રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે હું પહેલાથી જ પરીણિત છું. જો કે આ અંગે તરત જ સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે જ લગ્ન કરી લીધા છે.
એક દેશ-એક ચૂંટણી, સાચી પરંતુ હાલમાં સંભવ નથી: નીતીશ કુમાર

એક દેશ-એક ચૂંટણી, સાચી પરંતુ હાલમાં સંભવ નથી: નીતીશ કુમાર

એક દેશ એક ચૂંટણી અંગે હાલમાં ચર્ચા થઇ ચુકી છે. બીજેપી લોકસભા ઈલેક્શન સાથે સાથે વિધાનસભા ઈલેક્શન કરાવવાના પક્ષમાં છે. પરંતુ કોંગ્રેસ આ વિચારની વિરુદ્ધ છે. તેમનું માનવું છે કે દેશની જનતા પણ તેના વિરુદ્ધ છે. આ બધાની વચ્ચે બિહારના સીએમ નીતીશ કુમાર ઘ્વારા પણ પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે દેશમાં લોકસભા અને વિધાનસભા ઈલેક્શન એકસાથે સંભવ નથી.

ગુજરાતના આ જિલ્લામાં થશે સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

ગુજરાતના આ જિલ્લામાં થશે સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

આવતી કાલે 15મી ઓગસ્ટ છે. ત્યારે 72મા સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લામાં થનાર છે. અહી યોજાનાર વિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવી સલામી આપશે. કાર્યક્રમને શહેરમાં લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more