Short News

ઉન્નાવ રેપ કેસમાં સાક્ષીની લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવી

ઉન્નાવ રેપ કેસમાં સાક્ષીની લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવી

ઉન્નાવ રેપ કેસમાં જે રીતે સાક્ષીની રહસ્યમય પરિસ્થિતિમાં મૌત થઇ ગયી. ત્યારપછી સાક્ષી યુનિસ ખાનની લાશ કબરમાંથી ખોદીને બહાર કાઢવામાં આવી છે. તેની સાથે લાશને શનિવારે રાત્રે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે બુધવારે યુનિસની મૌત થઇ ચુકી હતી, ત્યારપછી તેની લાશને દફન કરી દેવામાં આવી હતી.
મર્સિડિઝ ઓક્ટોબરમાં ભારતમાં લોન્ચ કરશે આ એસયુવી કાર, જાણો ફીચર્સ

મર્સિડિઝ ઓક્ટોબરમાં ભારતમાં લોન્ચ કરશે આ એસયુવી કાર, જાણો ફીચર્સ

કાર નિર્માતા કંપની મર્સિડિઝ બેન્ઝે ભારતમાં પોતાની એસયુવી કાર AMG G63ને લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ વૈભવી કાર ઓક્ટોબર 2018માં લોન્ચ કરી શકે છે. AMG G63માં 4 લિટર Bi ટર્બો એન્જિનથી લેસ હશે. જે 577 બીએચપી પાવર અને 850 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કાર 4.4 સેકન્ડમાં 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. વધુ જાણવા સ્ક્રલો કરો.
ઈરાનઃ આર્મી પરેડ પર આતંકીઓ કર્યો હુમલો, 24ના મોત

ઈરાનઃ આર્મી પરેડ પર આતંકીઓ કર્યો હુમલો, 24ના મોત

મીડિયા અહેવાલ પ્રમાણે ઇરાન, ઇરાક સાથે 1980-88 યુદ્ધના શરૂઆતની વર્ષગાંઠ ઉજવણી દરમિયાન પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સેનાની વર્દી પહેરી 4 બંદુકધારી આતંકીઓએ ઘુસી નાગરિકો પર ગોળીબાર કરતા 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. હુમલાખોરોએ સેનાના અધિકારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકોને રાખો સ્માર્ટફોનથી દૂર, થઈ શકે છે આ બિમારી

બાળકોને રાખો સ્માર્ટફોનથી દૂર, થઈ શકે છે આ બિમારી

આજના આધુનિક યુગમાં નાના બાળકો પણ સ્માર્ટફોન યુઝ કરતા શીખી ગયા છે. મોટા ભાગના બાળકો કલાકો સુધી મોબઈલ અને ગેમમાં પોતાનો સમય બગાડે છે. ત્યારે સાયબર એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કલાકો સુધી મોબાઇલ અને કમ્પ્યૂટર પર ગેમ રમતા બાળકો મોયોપિયા એટલે કે (નજીકનું જોવા માટે ચશ્માના નંબર)ના શિકાર બની રહ્યા છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more