Short News

2019માં અમે સત્તા પર આવીશું તો આંધ્રપ્રદેશને આપશું વિશેષ રાજ્યનો દરજ્જો : રાહુલ ગાંધી

2019માં અમે સત્તા પર આવીશું તો આંધ્રપ્રદેશને આપશું વિશેષ રાજ્યનો દરજ્જો : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અપ્રવાસી ભારતીયોને સંબોધન કરતા સમયે બીજેપી અને આરએસએસને નિશાને લીધા હતા. તેમણે કહ્યું કે, આ બંને મળીને ભારતમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. લોકોને તોડવાનું કામ કરે છે. અમારી પાર્ટી કોંગ્રેસ હિન્દુસ્તાનના લોકોને જોડવાનું કામ કરે છે. રાહુલે કહ્યું, 2019માં અમારી પાર્ટી સત્તામાં આવશે તો, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશું.
સપ્ટેમ્બર 22, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

સપ્ટેમ્બર 22, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે સપ્ટેમ્બર 22, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 40ના ઘટાડા સાથે રૂપિયા 30,150 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 40ના ઘટાડા સાથે રૂપિયા 31,210 થયો છે. ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 5ના ઘટાડા રૂપિયા 4,110 થયો છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
જાણો : સપ્ટેમ્બર 22, 2018નું રાશિફળ

જાણો : સપ્ટેમ્બર 22, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
એશિયા કપઃ સુપર-4માં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે આપી માત

એશિયા કપઃ સુપર-4માં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે આપી માત

એશિયા કપ 2018માં સુપર-4માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 7 વિકેટે હાર આપી છે. ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ આપતા બાંગ્લાદેશ 173 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 36.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 174 રનનો લક્ષ્યાંક મેળવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more