Short News

જાણો : ઓગસ્ટ 25, 2018નું રાશિફળ

જાણો : ઓગસ્ટ 25, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
સેમસંગે Galaxy J4+ અને  Galaxy J6+ ભારતમાં કર્યા લોન્ચ, જાણો કિંમત

સેમસંગે Galaxy J4+ અને Galaxy J6+ ભારતમાં કર્યા લોન્ચ, જાણો કિંમત

સેમસંગે પોતાના બે નવા સ્માર્ટફોન Galaxy J4+, Galaxy J6+ને ભારતમાં લોન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોન્સની કિંમતની વાત કરીએ તો, ભારતમાં Galaxy J4+ની ભારતમાં કિંમત 10,990 રૂપિયા જ્યારે Galaxy J6+ની કિંમત 15,990 રૂપિયા રાખવામાં આવી છે. આ બંને સ્માર્ટફોન્સને ઈકોમર્સ કંપની અમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ સેમસંગ શોપ પરથી ઓનલાઈન શોપ પરથી ખરીદી શકાશે.
ઈશા અંબાણી અને આનંદની રૉયલ સગાઈનો પહેલો વીડિયો આવ્યો સામે

ઈશા અંબાણી અને આનંદની રૉયલ સગાઈનો પહેલો વીડિયો આવ્યો સામે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલની 21 સપ્ટેમ્બર ઈટલીમાં સગાઈ થઈ. જાહોજલાલી સાથે યોજવામાં આવેલ આ સગાઈના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. ધામધૂમથી બંને પરિવાર ઉજવણીમાં ડૂબ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યા મુજબ એન્ગેજમેન્ટ પાર્ટી શાહી અંદાજમાં આપવામાં આવી છે.
મારૂતિ સુઝુકીએ Swiftની સ્પેશિયલ એડિશન કરી લોન્ચ

મારૂતિ સુઝુકીએ Swiftની સ્પેશિયલ એડિશન કરી લોન્ચ

મારુતિ સુઝુકીએ પાતોની સૌથી લોકપ્રિય કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી દીધી છે. આ કારની દિલ્હી એક્સ શોરૂમ કિમત 4.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કંપનીએ ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધીમાં સ્વિફ્ટના 1.02 લાખ યુનિટનું વેચાણ કર્યુ છે. મારુતિ સુઝુકીના LXi અને LDiના મોડલમાં જ સ્પેશિયલ એડિશન મળશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more