Short News

જાણો : ઓગસ્ટ 26, 2018નું રાશિફળ

જાણો : ઓગસ્ટ 26, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
ઈન્ડિયન મોટરસાઈકલ આ દમદાર બાઈક ભારતમાં કરશે લોન્ચ

ઈન્ડિયન મોટરસાઈકલ આ દમદાર બાઈક ભારતમાં કરશે લોન્ચ

અમેરિકાની બાઈક નિર્માતા કંપની ઈન્ડિયન મોટરસાઈકલ FTR 1200 બાઈક ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા મોડલનું વેંચાણ 2019થી શરૂ થશે. ભારતમાં લોન્ચ થયા બાદ ઈન્ડિયન એફટીઆર 1200 બાઈકની ટક્કર Ducati Scrambler 1100, BMW R Nine T Scrambler સાથે થશે. બાઈકના સ્પેસિફિકેસન જાણવા સ્ક્રોલ કરો.
માયાવતીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, જાણો કારણ

માયાવતીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, જાણો કારણ

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં માયાવતીના હાથી (બસપા) પર સવાર થઈને કોંગ્રેસ ચૂંટણી જંગ લડવાનું વિચારી રહી હતી, પણ માયાવતીએ કોંગ્રેસની તમામ અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસને સૌથી મોટો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે માયાવતીએ લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસથી અલગ ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી. લોકસભાને ધ્યાનમાં રાખી માયાવતીએ આ નિર્ણય લીધો.
ચાઈના ઓપનઃ થાઈલેન્ડની બુસાનને હરાવી પી.વી. સિંધુનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

ચાઈના ઓપનઃ થાઈલેન્ડની બુસાનને હરાવી પી.વી. સિંધુનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ અને કિદાંબી શ્રીકાંતે ચાઈના ઓપનમાં શાનદાર પ્રદર્શન કરી આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. પીવી સિંધુએ ગુરુવારે 10 લાખ ડોલરની ઈનામી રકમની ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડની બુસાનન ઓંગ્બામરૂંગફનને 21-23, 21-13, 21-18થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more