Short News

IND VS ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 357/6, પ્રથમ ઈનિંગમાં મેળવી 250ની લીડ

IND VS ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 357/6, પ્રથમ ઈનિંગમાં મેળવી 250ની લીડ

ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે લોર્ડસમાં રમાઈ રહેલી બીજી મેચમાં ભારતના બેટ્સમેનો બાદ બોલરોએ પણ સરેન્ડર કરી દીધુ હોય તેવો લાગી રહ્યુ હતુ. શનિવારે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા છે. આમ ઈગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 250 રનની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે તેના કરિયરની પહેલી સદી ફટકારી છે.
ભારતીય ટીમની કારમી હાર બાદ આ બે યુવા ખેલાડીને ઈંગ્લેન્ડ પ્રવાસે જવા અપાયો આદેશ

ભારતીય ટીમની કારમી હાર બાદ આ બે યુવા ખેલાડીને ઈંગ્લેન્ડ પ્રવાસે જવા અપાયો આદેશ

ભારતીય ઓપનર્સની સ્થિતિ કંગાળ દેખાવ કરી રહ્યા છે. શિખર ધવન, મુરલી વિજય તેમજ રાહુલ જેવા ઓપનર બેટ્સમેન પણ રન બનાવવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરવા માટે ભારતને એવી ઓપનીંગ જોડીની જરૂર છે જે ટીમને સારી શરૂઆત આપી શકે. આ માટે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને ટીમમાં જોડાવા આદેશ આપી દેવાયો છે.
સાવધાનઃ સ્માર્ટફોનમાં લોકેશન ઓફ હોવા છતા ગૂગલ રાખે છે તમારી ગતિવિધિ પર નજર

સાવધાનઃ સ્માર્ટફોનમાં લોકેશન ઓફ હોવા છતા ગૂગલ રાખે છે તમારી ગતિવિધિ પર નજર

હો તમે માનતા હો કે સ્માર્ટફોનના સેટિંગ્સમાં ગૂગલ લોકેશન ઓફ કરી દેવાથી તમારી પર કોઈ નજર નહી રાખી શકે તો તમારો ભ્રમ છે. કેમ કે, એક ન્યૂઝ એજન્સીની તપાસમાં માહિતી સામે આવી છે કે, એન્ડ્રોય અને આઇફોનમાં ગૂગલની કેટલીય એવી સર્વિસીસ છે જે પર્સનલ સેટિંગ્સનો ઉપયોગ કરવા છતાંય તમારું લોકેશન રેકોર્ડ કરે છે. ગૂગલ તમામ ગતિવિધિ પર નજર રાખી શકે છે.   
પીએમ મોદીને પતંગોથી બચાવવા સ્પેશિયલ ફોર્સ તૈનાત

પીએમ મોદીને પતંગોથી બચાવવા સ્પેશિયલ ફોર્સ તૈનાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરશે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે અને દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓ પોતાની ચાંપતી નજર રાખશે. વળી, પતંગ ઉડાવનારાઓ પર પણ કડક નજર રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે. દિલ્હી પોલિસ લાલ કિલ્લાની આસપાસ પતંગ ઉડાવનારાઓનું ધ્યાન રાખશે અને તેના માટે એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more