Short News

માઈક્રોસોફ્ટ સરફેસ લેપટોપ, સરફેસ બુક 2 છેલ્લે ભારતમાં જમીન

માઈક્રોસોફ્ટ સરફેસ લેપટોપ, સરફેસ બુક 2 છેલ્લે ભારતમાં જમીન

માઈક્રોસોફ્ટ સરફેસ બુક એ તેમની ભણવા માટે ના લેપટોપ ની એક શ્રેણી છે અને તેના ફીચર્સ ના કારણે તેની કિંમત પણ ખુબ જ વધારે હોઈ છે, અને હવે ઇન્ડિયા ની અંદર આવી ચૂકેલ છે અને તેની કિંમત રૂ. 86,999 થી શરૂ કરવા માં આવે છે, આ સરફેસ બુક ની કિંમત તેના ફીચર્સ અને તેના સ્પેક્સ વિષે માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

પતંજલિ ફરીવાર વોટ્સએપ સામે પોતાની Kimbho એપને કરશે લોન્ચ

પતંજલિ ફરીવાર વોટ્સએપ સામે પોતાની Kimbho એપને કરશે લોન્ચ

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ મેસેજિંગ એપ કિંભો ફરીવાર લોન્ચ કરશે. કિંભોને 27 ઓગસ્ટથી નવા અને એડવાન્સ ફીચર્સ સાથે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં કિંભો એપને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ એપ લોન્ચ થયાના એક દિવસ બાદ વિવાદ સર્જાયો હતો તેના લીધે એપને હટાવાઈ હતી.
Indian મોટરસાઇકલે Chieftain Elite બાઈક ભારતમાં કરી લોન્ચ, જાણો કિંમત

Indian મોટરસાઇકલે Chieftain Elite બાઈક ભારતમાં કરી લોન્ચ, જાણો કિંમત

ndian મોટરસાઇકલે પોતાની દમદાર બાઈક Chieftain Elite ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઈકની એક્સશોરૂમ કિંમત 38 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલી આ બાઈકના વિશ્વભરમાં માત્ર 350 યૂનિટ્સનું વેચાણ જ કરવામાં આવે છે. Chieftain Eliteમાં 1811 સીસી થંડરસ્ટ્રોક 111 વી-ટ્વિન એન્જિન છે. આ બાઈકની ટક્કર હાર્લિ ડેવિડસન સ્ટ્રીટ ગ્લાઇડ સાથે થશે.
Heroએ પોતાની દમદાર બાઈક Xtreme 200R ભારતમાં કરી લોન્ચ

Heroએ પોતાની દમદાર બાઈક Xtreme 200R ભારતમાં કરી લોન્ચ

હીરો મોટોકોર્પે ભારત પોતાની દમદાર પ્રિમિયમ બાઈક Xtreme 200R લોન્ચ કરી દીધી છે. બાઈકની દિલ્હી એક્સશોરૂમ કિંમત 89,900 રૂપિયા રાખી છે. હીરો Xtreme 200Rમાં 200 સીસી, એર કૂલ્ડ સિંગલ સિલિન્ડર કાર્બરેટેડ એન્જિન આપવામાં આવ્યું છે. Xtreme 200R બાઈકની સીધી ટક્કર ટીવીએસ અપાચે RTR 200 4V, કેટીએમ 200 Duke અને બજાજ પલ્સર NS200 સાથે થશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more