ખાડીમાં સર્જાઈ ખતરનાક સિસ્ટમ! 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
ભારત
- 2 month, 8 days ago
ભારતીય હવામાન એજન્સીએ આગાહી કરી છે કે એક પ્રબળ લો પ્રેશર સિસ્ટમ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, જોરદાર પવન અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ લાવી શકે છે.