RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો
ભારત
- 2 month, 23 days ago
ફુગાવો નરમ પડતાં અને GDP વૃદ્ધિ મજબૂત રહેતાં RBIએ તટસ્થ વલણ સાથે રેપો રેટ 5-25 ટકા પર યથાવત રાખ્યો, જે રૂપિયાના દબાણ વચ્ચે સાવચેતીભર્યા અભિગમને પ્રતિબિંબિત કરે છે.