Weather News: સિક્કિમ-બંગાળમાં ભારે વરસાદની આશંકા, જાણો
ભારત
- 4 month, 25 days ago
IMDએ પશ્ચિમી વિક્ષોભને કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની ચેતવણી આપી છે, જ્યારે દિલ્હી શુષ્ક રહેશે અને તાપમાન વધશે.