ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વધુ બે મેટ્રો સ્ટેશન બનશે
ભારત
- 9 month, 16 days ago
ગિફ્ટ સિટીમાં ટૂંક સમયમાં બે નવા મેટ્રો સ્ટેશન અને એક GSRTC ટર્મિનલ બનશે જેથી કર્મચારીઓ અને રહેવાસીઓ માટે જાહેર પરિવહન સુવિધામાં સુધારો થાય.